Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Guinness Book Of World Records

લેખ

કૅરોલિના સ્જેપનિયાક

૮૨ ફુટના સ્વિમિંગ-પૂલમાં લગાતાર ૪૮ કલાક તરતાં રહ્યાં આ બહેન

૧૭ વર્ષનો સ્વિમિંગનો અનુભવ ધરાવતી કૅરોલિનાએ ૮૨ ફુટના સ્વિમિંગ-પુલમાં પૂરા બે દિવસ ગાળ્યા હતા

26 April, 2025 10:18 IST | Poland | Gujarati Mid-day Correspondent
ગ્રેગરી દ સિલ્વા

એક ટોપીમાં ૮૩૫ ઈંડાં?

સોશ્યલ મીડિયા પર આ ભાઈનો વિડિયો જોઈને કોઈકે લખેલું, ‘આને તો સૌથી મોંઘી ટોપીનો રેકૉર્ડ પણ મળવો જોઈએ.’

21 April, 2025 06:58 IST | Washington | Gujarati Mid-day Correspondent
સ્મિતાકુમારી

આ યોગ-ઇન્સ્ટ્રક્ટરે બનાવ્યો સૌથી લાંબો સમય ભૂનમનાસન કરવાનો રેકૉર્ડ

તાજેતરમાં સ્મિતાએ સમકોણાસનથી પણ અઘરા ભૂનમનાસનમાં બીજો રેકૉર્ડ બનાવ્યો છે.

18 April, 2025 08:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અશરફ કાબોન્ગા

ટફ ટીથ: ૨૭૯ ટનની ટ્રેન અને ૧૫,૭૩૦ કિલોની ટ્રક દાંતથી ખેંચી કાઢી આ રેસલરે

ઇજિપ્તનના રૅસલર અને સ્ટ્રૉન્ગમૅનના હુલામણા નામે ઓળખાતા અશરફ કાબોન્ગાએ ગયા અઠવાડિયે પોતાના દાંત કેટલા મજબૂત છે એનો પરચો આપતો રેકૉર્ડ બનાવ્યો હતો. તેણે ૨૭૯ ટન વજન ધરાવતી ટ્રેનને જસ્ટ તેના દાંતની મદદથી ખેંચીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો.

16 April, 2025 01:39 IST | Cairo | Gujarati Mid-day Correspondent

ફોટા

દ્વારકામાં રચાયેલ વર્લ્ડ રેકૉર્ડમાં ભાગ લેનાર આહિરાણીઓની તસવીરોનો કૉલાજ

દ્વારકા: 37000 મહિલાઓએ મહારાસ કરી રચ્યો રેકૉર્ડ, દેખાયું 5000 વર્ષ જૂનું દ્રશ્ય

Ahirani Maharas: દ્વારકામાં રવિવારે લગભગ સાડા પાંચ હજાર વર્ષ પહેલા શ્રીકૃષ્ણના સમયમાં ભજવવામાં આવતા અલૌકિક સંસ્કારોને ફરી એકવાર રજૂ કરવામાં આવ્યા. અહીં 37 હજાર આહિરાણીઓએ એકસાથે બ્રહ્મ મુહૂર્તમાં મહારાસ કર્યો. આ ભવ્ય પરંપરાનો અદ્ભૂત વીડિયો ડ્રોન દ્વારા લેવામાં આવ્યો છે, જેમાં મહારાસનું અલૌકિક દ્રશ્ય જોવા મળી રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે 37 હજાર આહિરાણીઓ (આહિર મહિલાઓ)એ એકસાથે રાસ રમીને આ વર્લ્ડ રેકૉર્ડ બનાવી દીધો છે. આ કાર્યક્રમમાં બીજેપીના સાંસદ પૂનમ માડમ પણ પહોંચ્યાં હતાં.

25 December, 2023 07:58 IST | Dwarka | Gujarati Mid-day Online Correspondent
ગિનિસ વર્લ્ડ રેકોર્ડનાં એક્સ એકાઉન્ટ પરથી લેવાયેલ સ્ક્રીન શૉટનો કોલાજ

Year Ender 2023: ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલાં આ વર્ષના હટકે કારનામાં

દરવર્ષે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં અનેકો કારનામાં નોંધાય છે. આ વર્ષે પણ સાવ અજબ ગજબ પરફોર્મન્સ આપી અનેક લોકોએ જુદા જુદા રેકોર્ડ પોતાને નામે કર્યા છે. કોઈએ સૌથી લાંબા વાળ માટે તો કોઈએ ડાન્સ મેરેથોન કરીને વિક્રમ સ્થાપ્યો છે. (તસવીરો: ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું એક્સ એકાઉન્ટ)

22 December, 2023 05:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મિડ-ડે લોગો

ન્યુઝ શોર્ટમાં : ચિત્ર-વિચિત્ર સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં

દુનિયામાં દરરોજ અનેક ચિત્ર-વિચિત્ર ઘટનાઓ બને છે. ગઈકાલે શું બન્યું તે વાંચો અહીં અને સાથે જ જુઓ તસવીરો…

22 July, 2023 03:33 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ટેટૂ આર્ટિસ્ટ ઈશાન રાણા

વડોદરા: 4 દિ`ને 4 રાત,આંખનું મટકું પણ નહિ, ટેટૂ આર્ટિસ્ટે સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

ગુજરાત (Gujarat)ના યુવાનોએ લગભગ દરેક ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તર પર અને વૈશ્વિક સ્તર પર નોંધનીય કામ કર્યુ છે. ત્યારે ફરી વડોદરા (Vadodara)ના એક યુવાએ નવો વિક્રમ સર્જ્યો છે. ટેટૂ આર્ટિસ્ટ ઈશાન રાણા(Tattoo Artist Ishan Rana)એ સતત 91 કલાક ટેટૂ બનાવીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ(Guinness World Records)માં પોતાનુ સ્થાન બનાવી લીધું છે. તેમણે 67 કલાક ટેટૂ બનાવવાનો જુનો રેકોર્ડ તોડી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

09 March, 2023 03:18 IST | Vadodara | Nirali Kalani

વિડિઓઝ

હુલા હૂપને હેર બનમાં ફરાવીને 9 વર્ષની જૈમિની સોનીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

હુલા હૂપને હેર બનમાં ફરાવીને 9 વર્ષની જૈમિની સોનીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

વડોદરાની નવ વર્ષની જૈમિની સોનીએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવીને અસાધારણ સિદ્ધિ મેળવી છે. ચોથા ધોરણમાં ભણતી હોવા છતાં, જૈમિનીએ હુલા હૂપ્સ સ્પિનિંગમાં તેના અસાધારણ કૌશલ્યનું પ્રદર્શન કર્યું છે. નાનપણથી જ આ પ્રવૃત્તિ માટેના તેના જુસ્સાને કારણે તેણે તેના વાળના બનમાં પણ હુલા હૂપ સ્પિન કરવામાં માસ્ટરી મેળવી છે. પોતાની છાપ છોડવા માટે, જૈમિની હાલના વર્લ્ડ રેકોર્ડને તોડવા માટે નીકળી પડી છે અને 138 સ્પિનના અગાઉના રેકોર્ડને તોડીને એક મિનિટમાં 153 વખત તેના વાળના બનમાં હુલા હૂપ સ્પિન કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

29 May, 2024 07:05 IST | Jamnagar
શાહરૂખ ખાને ચાહકો સાથે `પઠાણ`ના ગીત પર ડાન્સ કરીને બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

શાહરૂખ ખાને ચાહકો સાથે `પઠાણ`ના ગીત પર ડાન્સ કરીને બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

શાહરૂખ ખાનના ચાહકો શનિવારે તેના ઘર મન્નતની બહાર SRKના સિગ્નેચર પોઝમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે એકઠાં થયા હતા. સફેદ ટી-શર્ટ પહેરીને, કિંગ ખાને ઘરની બહાર તેના ચાહકોનું અભિવાદન કર્યું અને પોતાનો આઈકૉનિક પોઝ આપ્યો હતો. આ રેકોર્ડ ફિલ્મ પઠાણના ટેલિવિઝન પ્રીમિયરની ઉજવણી માટે બનાવવામાં આવ્યો હતો, શાહરુખ ખાને ચાર વર્ષથી વધુ સમય બાદ પઠાણ દ્વારા ફિલ્મમાં કમબેક કર્યું હતું.

11 June, 2023 04:49 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK