Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ‘બહુ ભણેલી અને વર્કિંગ વુમન સાથે લગ્ન ન કરવાં’ એવું કહેનારા માણસને લોકોએ આડેહાથ લીધો

‘બહુ ભણેલી અને વર્કિંગ વુમન સાથે લગ્ન ન કરવાં’ એવું કહેનારા માણસને લોકોએ આડેહાથ લીધો

30 April, 2024 09:31 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેટલાક પુરુષોએ પણ આ વ્યક્તિની કમેન્ટ બદલ તેને ફટકાર લગાવી હતી.

પ્રતીકાત્મક તસવીર

લાઇફ મસાલા

પ્રતીકાત્મક તસવીર


સોશ્યલ મીડિયાના યુગમાં હવે લોકો દરેક બાબતના બેધડક રિવ્યુ આપવા માંડ્યા છે. જોકે દર વખતે તમારા ઓપિનિયનની લોકો વાહવાહી કરે એ શક્ય નથી. સુરતમાં એક વ્યક્તિએ સોશ્યલ મીડિયા પર તેની સંકુચિત માનસિકતા દેખાડતાં લખ્યું હતું કે ‘અત્યંત ભણેલી અને વર્કિંગ વુમન સાથે લગ્ન કરવાં એ તમારી જિંદગીનો સૌથી ખરાબ નિર્ણય હશે. તમને હું લાલ ઝંડી બતાવીને ચેતવણી આપું છું.’ વિજય મરાઠે નામના આ માણસને યુઝર્સે આડેહાથ લીધો હતો. એક વ્યક્તિએ લખ્યું કે મહિલાના શિક્ષણ અને સિદ્ધિઓથી અસુરક્ષા અનુભવતા પુરુષ સાથે લગ્ન કરવાં એ એક મહિલાની જિંદગીનો સૌથી ખરાબ નિર્ણય હશે. તો કેટલાક પુરુષોએ પણ આ વ્યક્તિની કમેન્ટ બદલ તેને ફટકાર લગાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK