બાંદીપોરા ગામના બરફાચ્છાદિત હબા ખાતૂન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતીય સેના દ્વારા સ્નો ક્રિકેટ ચૅમ્પિયનશિપનું આયોજન થયું હતું
બરફીલા ગ્રાઉન્ડ પર ભારતીય સેના વચ્ચે રમાઈ સ્નો ક્રિકેટ ચૅમ્પિયનશિપ
જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા ગામના બરફાચ્છાદિત હબા ખાતૂન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતીય સેના દ્વારા સ્નો ક્રિકેટ ચૅમ્પિયનશિપનું આયોજન થયું હતું. આ પાંચમી સીઝન હતી.


