Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Jammu And Kashmir

લેખ

ગઈ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશપ્રધાન એસ. જયશંકર, રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, નૅશનલ સિક્યૉરિટી એડ‍્વાઇઝર અજિત ડોભાલ તથા આર્મી, નેવી, અૅર ફોર્સના ચીફ સાથે મીટિંગ કરી હતી.

ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ માટે તૈયાર થયાં છે

ભારતે સ્પષ્ટતા કરી હતી કે આ વિરામ પરસ્પર સમજૂતી છે, યુદ્ધવિરામ કરાર નથી. ભવિષ્યમાં કોઈ પણ આતંકવાદી કૃત્યને યુદ્ધ તરીકે ગણવામાં આવશે.

11 May, 2025 08:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું એ પછી ગઈ કાલે શ્રીનગરમાં બ્લૅકઆઉટ કરવામાં આવ્યો હતો.

યુદ્ધવિરામની ભીખ માગ્યા પછી પણ પાકિસ્તાન સખણું નથી રહેતું

ભારતના ફૉરેન સેક્રેટરીએ રાત્રે છેક ૧૧ વાગ્યે પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને ફરી શરૂ થયેલા નાપાક હુમલાની માહિતી આપી, કહ્યું કે આપણી સેના તેમને જડબાતોડ જવાબ આપી રહી છે

11 May, 2025 07:29 IST | Srinagar | Gujarati Mid-day Correspondent
શહીદ જવાન મુરલી તેનાં મમ્મી-પપ્પા રામ નાઈક અને જ્યોતિ નાઈક સાથે

ઘાટકોપરના BJPના કાર્યકરનો એકનો એક દીકરો યુદ્ધમાં શહીદ

BSFનો જવાન મુરલી નાઈક જમ્મુમાં ફરજ પર હતો

11 May, 2025 06:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે

જાણો ઍર ડિફેન્સ સિસ્ટમ સુદર્શન-400 વિશે, જેને માટે પણ પાકે. ચલાવ્યું જૂઠ્ઠાણું

ભારતે પાકિસ્તાન સામે પલટવાર કરતા હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. ભારતીય સેનાએ પહલગામ હુમલાનો બદલો લેતા પાકિસ્તાનની આતંકવાદી છાવણીઓ પર મિસાઈલથી હુમલો કર્યો છે. આમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓની 9 છાવણીઓ પર હુમલા કર્યા.

11 May, 2025 06:49 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

ફોટા

કંગના રનૌતની સ્ટોરી

ફિલ્મી જગતે વધાવી લીધું ઑપરેશન સિંદૂરને

કંગના રનૌત

09 May, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ મૉક ડ્રિલ

વરસાદમાં પણ થઈ સિવિલ ડિફેન્સ મૉક ડ્રિલ

મુંબઈમાં ઠેકઠેકાણે સાઇરન વાગી: ચેમ્બુરના અણુશક્તિનગર અને તારાપુરમાં રાતના ૮ વાગ્યે બ્લૅકઆઉટ કરવામાં આવ્યું

09 May, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરોઃ પીટીઆઇ

‘ઓપરેશન સિંદૂર’ની ભારતીયોએ કરી ઉજવણી, નાગરિકોએ ભારતીય સશસ્ત્ર દળોને આપી સલામી

ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ની જાહેરાત બાદ બુધવારે સમગ્ર ભારતમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો. વારાણસીમાં, નમામી ગંગે કાર્યક્રમના સભ્યોએ ભારત માતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટરો પકડીને ઓપરેશનને ટેકો આપ્યો. ભારતના અનેક સ્થળોએ ‘ઓપરેશન સિંદૂર’ની ઉજવણી જોવા મળી હતી. (તસવીરોઃ પીટીઆઇ)

08 May, 2025 07:06 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

કાશ્મીર જવું જોઈએ કે નહીં?

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી એક તરફ એવો મત વ્યક્ત થઈ રહ્યો છે કે ડર્યા વગર ફરવા માટે કાશ્મીર જઈને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવો જોઈએ, તેઓ ઇચ્છે છે કે આપણે ત્યાં ન જઈએ અને કાશ્મીરનો વિકાસ ન થાય એટલે તેમના મનસૂબાઓ પર પાણી ફેરવીને બિન્દાસ ફરવું જોઈએ. બીજો મત એવો છે કે સ્થાનિક સપોર્ટ વગર આ ગજાનો આતંકવાદી હુમલો શક્ય જ નથી એટલે ભલે ડરતા ન હોઈએ તો પણ કાશ્મીરનો બૉયકૉટ કરવો જોઈએ. ‘મિડ-ડે’એ જુદા-જુદા ક્ષેત્રની સિદ્ધહસ્ત વ્યક્તિઓને આ બાબતે તેમનો મત પૂછી જોયો.

03 May, 2025 03:14 IST | Srinagar | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

 જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાનએ કરેલા ગોળીબારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ

જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાનએ કરેલા ગોળીબારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ

એક ચોંકાવનારી ઘટનામાં, 9 મેના રોજ જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં એક નિવાસસ્થાન પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા સતત ગોળીબારથી થયેલા નુકસાનને સીસીટીવીમાં કેદ થયું. વીડિયો જુઓ!

10 May, 2025 03:23 IST | New Delhi
તણાવ વધ્યો! ભારતે સાંબા, આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાનની 8 મિસાઇલોને અટકાવી

તણાવ વધ્યો! ભારતે સાંબા, આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાનની 8 મિસાઇલોને અટકાવી

8 મેના રોજ પાકિસ્તાને જમ્મુ ક્ષેત્રમાં સામ્બા અને આર. એસ. પુરા સેક્ટરને નિશાન બનાવીને આઠ મિસાઇલ છોડી..જો કે, તમામ આવતી મિસાઇલોને ભારતીય સંરક્ષણ એકમો દ્વારા સફળતાપૂર્વક અટકાવવામાં આવી હતી, જેથી કોઈ નુકસાન અથવા જાનહાનિ થઈ નથી. ઝડપી અને અસરકારક પ્રતિક્રિયાએ ભારતની મજબૂત હવાઈ સંરક્ષણ ક્ષમતાઓ અને પરિચાલન સજ્જતા દર્શાવી હતી.

09 May, 2025 02:10 IST | Jammu And Kashmir
ઓપરેશન સિંદૂર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા

ઓપરેશન સિંદૂર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા

પાકિસ્તાની સેનાએ સતત 14મા દિવસે પણ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, કુપવાડા, બારામુલ્લા, ઉરી અને અખનૂર સહિત અનેક વિસ્તારોમાં નિયંત્રણ રેખા (LoC) પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર અને ભારે તોપમારો કર્યો. તોપમારા, જેમાં તોપખાના અને મોર્ટાર ફાયરનો સમાવેશ થતો હતો, તેમાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા, જેમાં ચાર બાળકો અને એક ભારતીય સૈનિકનો સમાવેશ થાય છે. આ હુમલો ભારતના ઓપરેશન સિંદૂર બાદ થયો હતો, જેમાં ભારતીય સેનાએ આક્રમણનો યોગ્ય જવાબ આપ્યો હતો. તીવ્ર તોપમારાથી ઘણા ઘરોને ભારે નુકસાન થયું હતું, જેના કારણે સ્થાનિક સમુદાયો ગભરાટમાં મુકાઈ ગયા હતા. પાકિસ્તાની દળોએ નાગરિક વિસ્તારોને નિશાન બનાવવાનું શરૂ કરતાં કાશ્મીર વિભાગ હેઠળના સરહદી ગામોના રહેવાસીઓને તેમના ઘર છોડીને સલામત સ્થળોએ જવાની ફરજ પડી હતી. સ્થાનિક લોકોએ સતત ગોળીબાર અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવા પર ઊંડી વ્યથા વ્યક્ત કરી છે, અને તેમની સલામતી સુનિશ્ચિત કરવા અને પ્રદેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની હાકલ કરી છે.

08 May, 2025 08:41 IST | Srinagar
પૂંછમાં પાકિસ્તાની સેનાના ગોળીબારમાં 15 લોકોના મોત, 43 ઘાયલ

પૂંછમાં પાકિસ્તાની સેનાના ગોળીબારમાં 15 લોકોના મોત, 43 ઘાયલ

પહલગામ આતંકવાદી હુમલાના ભારતના જવાબ પછી, LOC પર પાકિસ્તાની સેનાના ગોળીબારમાં LOC પર પૂંછ અને રાજૌરી વિસ્તારોમાં ભારે વિનાશ અને જાનહાનિ થઈ.

08 May, 2025 04:30 IST | Poonch

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK