Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દરરોજ ૧૬ ચમચી ઘી લેનારી વ્યક્તિ કહે છે : ઘી પીશો તો ચરબી ઘટશે

દરરોજ ૧૬ ચમચી ઘી લેનારી વ્યક્તિ કહે છે : ઘી પીશો તો ચરબી ઘટશે

29 April, 2024 09:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬ કલાકથી ઓછી ઊંઘ લેવાથી કૅન્સરની શક્યતા ૩૦૦ ટકા વધી જાય છે

પ્રશાંત દેસાઈની તસવીર

લાઇફ મસાલા

પ્રશાંત દેસાઈની તસવીર


દીર્ઘાયુષ્યના શેરપા એટલે કે ગાઇડ તરીકે જાણીતા પ્રશાંત દેસાઈ દરરોજ ૧૬ ચમચી ઘી પીએ છે. તેમનું કહેવું છે કે ઘણા લોકો એવું માને છે કે ઘી આપણા માટે આરોગ્યપ્રદ નથી, પણ ખરેખર તો ઘી ગુડ ફૅટ છે જે શરીરની ચરબી ઓગાળે છે. પ્રશાંત દેસાઈએ એક પૉડકાસ્ટમાં એવું પણ જણાવ્યું હતું કે ૬ કલાકથી ઓછી ઊંઘ લેવાથી કૅન્સરની શક્યતા ૩૦૦ ટકા વધી જાય છે અને હાર્ટ-અટૅકની શક્યતા ૨૦૦ ટકા વધી જાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK