Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ફોન કે લૅપટૉપનો ઉપયોગ કરતી વખતે ગરદન સતત ઝૂકેલી રહે છે?

ફોન કે લૅપટૉપનો ઉપયોગ કરતી વખતે ગરદન સતત ઝૂકેલી રહે છે?

08 May, 2024 09:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૉક્ટર્સનું કહેવું છે કે ખુરસી પર વળીને બેસવાથી યોગ્ય પોશ્ચર જળવાતું નથી અને એ વ્યક્તિના કોર મસલ્સને કમજોર બનાવી શકે છે

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


મોબાઇલ કે લૅપટૉપ-સ્ક્રીન જોવા માટે સતત આગળ ઝૂકેલા રહેવાથી સેક્સ-લાઇફ પર નકારાત્મક અસર થઈ શકે છે એવી ડૉક્ટરોએ ચેતવણી આપી છે. સીધા ન બેસવાની આદતને લીધે મસલ્સ, જૉઇન્ટ્સ અને લિગામેન્ટ્સને તો અસર થાય જ છે, સાથે એવા પુરુષોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું જોખમ વધારે છે જે ૪૦ વર્ષની ઉંમર બાદ થવાનું સામાન્ય છે. ડૉક્ટર્સનું કહેવું છે કે ખુરસી પર વળીને બેસવાથી યોગ્ય પોશ્ચર જળવાતું નથી અને એ વ્યક્તિના કોર મસલ્સને કમજોર બનાવી શકે છે. આ મસલથી પેલ્વિક ફ્લોર તંગ બને છે અને એ સેક્સ્યુઅલ સ્ટેમિના અને ઑર્ગેઝમને પ્રભાવિત કરે છે. આ ઉપરાંત અયોગ્ય પોશ્ચરથી એનર્જીમાં ઘટાડો, યુરિન-લીકેજ, પેલ્વિક પેઇન અને ટેસ્ટિકલ એરિયામાં પ્રેશર પેદા થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 09:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK