મંદિર પરિસરમાં તેમણે સ્થાનિક કલાકારો સાથે પણ મુલાકાત કરી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઈ કાલે કલકત્તાની મુલાકાતે હતાં. ત્યાં તેમણે દક્ષિણેશ્વર કાલી મંદિરમાં કાલિકા માંનાં દર્શન કર્યાં હતાં. મંદિર પરિસરમાં તેમણે સ્થાનિક કલાકારો સાથે પણ મુલાકાત કરી હતી.


