° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

West Bengal

લેખ

મતદાન માટે પત્ની ડોના સાથે કતારમાં ઊભો રહેલો સૌરવ ગાંગુલી.

હિંસાની ઘટના વચ્ચે પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કામાં ૭૬.૧૬ ટકા મતદાન

ચૂંટણી પંચે આપી સીઆઇએસએફને ક્લીન ચિટ, આત્મરક્ષણ માટે કરેલા ગોળીબારમાં ચાર લોકોનાં મોત

11 April, 2021 11:19 IST | Kolkata | Agency
અજિત પવાર

બંગાળ અને તામિલનાડુનાં ગિરદીનાં દૃશ્યો મહારાષ્ટ્રમાં ન બતાવો: નાયબ મુખ્ય પ્રધાન

અજિત પવારે રાજ્યની કોરોનાની સ્થિતિ અને પ્રતિબંધ બાબતે પત્રકારો સાથેની વાતચીતમાં ટીવી-ચૅનલોના કાન આમળ્યા

05 April, 2021 10:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હુગલીમાં આયોજિત રૅલીમાં વડા પ્રધાન મોદી (તસવીર: પી.ટી.આઇ.)

દીદીએ નંદીગ્રામ મતક્ષેત્ર પસંદ કરીને મોટી ભૂલ કરી: વડા પ્રધાન

મમતાને ઉદ્દેશીને કહ્યું, ‘જો ખેલાડી વારંવાર અમ્પાયરનો વાંક કાઢે તો સમજો તેનો ખેલ ખતમ’

04 April, 2021 12:08 IST | Sonarpur | Gujarati Mid-day Correspondent
રાજ્યના સૌથી વધુ રસાકસીવાળા નંદીગ્રામ મતવિસ્તારમાં એક મતદાન મથક પર ગઈ કાલે સવારથી લાંબી લાઇન હતી. આ બેઠક પર મમતા બૅનરજી અને ભાજપના સુવેન્દુ અધિકારી વચ્ચે હરીફાઈ થશે. (તસવીર: પી.ટી.આઇ.)

બંગાળમાં બીજા તબક્કામાં ૮૦ અને આસામમાં ૭૩ ટકા મતદાન

નંદીગ્રામના કમલપુર નજીક બીજેપીના ઉમેદવાર સુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો: ચૂંટણીના દિવસે રૅલી કઈ રીતે કરી શકે છે મોદી?: મમતા

02 April, 2021 04:42 IST | Guwahati | Gujarati Mid-day Correspondent

ફોટા

HBD: જાણો કોણ છે સ્વસ્તિકા મુખર્જી, 'દિલ બેચારા'માં જોવા મળી હતી સંજનાની માતા

HBD: જાણો કોણ છે સ્વસ્તિકા મુખર્જી, 'દિલ બેચારા'માં જોવા મળી હતી સંજનાની માતા

બંગાળી ફિલ્મોમાં જાણીતી એક્ટ્રેસ સ્વસ્તિકા મુખર્જી આજે 40 વર્ષની થઈ ગઈ છે. 13 ડિસેમ્બર 1980ના રોજ કોલકાત્તામાં જન્મેલી સ્વસ્તિકા બંગાળી એક્ટર સંતૂ મુખર્જીની દીકરી છે. સુશાંત સિંહ રાજપૂરની છેલ્લી ફિલ્મ દિલ બેચારામાં દરેક પાત્ર ખૂબ જ ખાસ છે. એવું જ એક ખાસ પાત્ર છે એક્ટ્રેસ સંજના સાંઘીની માતાના રોલમાં જોવા મળેલી સ્વસ્તિકા મુખર્જી. જેણે મિસિસ બાસુના રોલમાં ખૂબ કડક માતાની ભૂમિકા ભજવી હતી. પોતાના અભિનયથી ચર્ચા રહેનારી સ્વસ્તિકા વાસ્તવિક જીવનમાં ઘણી અલગ છે. તો ચાલો આપણે એની સુંદર તસવીરો પર કરીએ એક નજર અને જાણીએ એમના વિશે વધુ.. તસવીર સૌજન્ય- સ્વસ્તિકા મુખર્જી ઈન્સ્ટાગ્રામ

13 December, 2020 03:34 IST |
Bharat Bandh: આસામથી માંડીને વેસ્ટ બંગાળ સુધી કયા રાજ્યમાં 'બંધ'નો કેવો માહોલ

Bharat Bandh: આસામથી માંડીને વેસ્ટ બંગાળ સુધી કયા રાજ્યમાં 'બંધ'નો કેવો માહોલ

કેન્દ્ર સરકારે પાસ કરેલા ફાર્મર્સ બિલના (Farmer's Bill) વિરોધમાં આજે ખેડૂતોએ ભારત બંધનું (Bharat Bandh) એલાન કર્યું છે. આખા દેશમાં આ પગલે વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. ક્યાંક શાંતિપૂર્ણ રેલી છે તો ક્યાંક રસ્તા રોકો અને રેલ રોકો આંદોલન થઇ રહ્યા છે. (તસવીરો-એએનઆઇ ટ્વિટર)

08 December, 2020 01:34 IST |
બર્થ ડે ગર્લ 'સારા અલી ખાન'નો આવો છે અંદાજ, દરેક આઉટફિટમાં લાગે છે ગ્લેમરસ

બર્થ ડે ગર્લ 'સારા અલી ખાન'નો આવો છે અંદાજ, દરેક આઉટફિટમાં લાગે છે ગ્લેમરસ

અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની ગોર્જિયસ ડૉટર એટલે સારા અલી ખાન. અને આજે છે તેનો જન્મદિવસ. સારા વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ તમામ પ્રકારના આઉટફિટ્સમાં સારી લાગે છે. જુઓ તેના ગ્લેમરસ ફોટોઝ. (તસવીર સૌજન્યઃ સારા અલી ખાન ઈન્સ્ટાગ્રામ)

12 August, 2020 12:36 IST |
આફત બનીને ત્રાટક્યું અમ્ફાન: ૨૧ વર્ષમાં ત્રાટકેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું

આફત બનીને ત્રાટક્યું અમ્ફાન: ૨૧ વર્ષમાં ત્રાટકેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું

અમ્ફાન ચક્રવાત ગઈ કાલે બુધવારે પશ્ચિમ બંગાળમાં ભારતીય કિનારે ટકરાઈ ગયું છે જેને લીધે અહીં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વાવાઝોડું ૨૧ વર્ષમાં ત્રાટકેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. જેમા અત્યાર સુધી બારનાં મોત થયા છે. તેમજ ૬.૫ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુપર સાઇક્લૉન ઓડિશા, પશ્ચિમ બંગાળમાં ત્રાટક્યું  છે અને જાણે રાજ્યોમાં તારાજી થઈ ગઈ છે.

21 May, 2020 11:51 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK