ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ પર તેમને અંજલિ આપવા પાર્લમેન્ટ હાઉસના પ્રેરણા સ્થલમાં યોજાયેલા સમારોહમાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉન્ગ્રેસના પ્રેસિડન્ટ મલ્લિકાર્જુન ખડગે મળ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉન્ગ્રેસના પ્રેસિડન્ટ મલ્લિકાર્જુન ખડગે
ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ પર તેમને અંજલિ આપવા પાર્લમેન્ટ હાઉસના પ્રેરણા સ્થલમાં યોજાયેલા સમારોહમાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉન્ગ્રેસના પ્રેસિડન્ટ મલ્લિકાર્જુન ખડગે મળ્યા ત્યારે પહેલાં બન્નેના ચહેરા રુક્ષ હતા, પણ પછી અચાનક બન્ને જૂના દોસ્તારોની જેમ ખડખડાટ હસતા જોવા મળ્યા હતા.


