વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળામાં જશે. સવારે ૧૧ વાગ્યાની આસપાસ તેઓ સંગમમાં ડૂબકી લગાવશે અને મા ગંગાની પૂજા કરશે.
નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીને ચારધામનાં કપાટોદ્ઘાટનમાં પધારવાનું આમંત્રણ
નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ઉત્તરાખંડનાં ચારેય ધામના પુરોહિતો સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. પુરોહિતોએ વડા પ્રધાનને ચારેય ધામનાં કપાટ-ઉદ્ઘાટનમાં આમંત્રિત કર્યા હતા. યમુનોત્રી અને ગંગોત્રી ધામનાં કપાટ ૩૦ એપ્રિલે તથા કેદારનાથ અને બદરીનાથ ધામનાં કપાટ બીજી મેએ ખૂલવાનાં છે.

