Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Uttarakhand

લેખ

અકસ્માતની તસવીરો (સૌજન્ય - પીટીઆઈ)

ઉત્તરકાશીમાં યાત્રાળુઓના હેલિકોપ્ટરનો અકસ્માત! પાંચનાં મોત, અન્ય ઘાયલ

Uttarkashi Helicopter Crash: પાંચ મહિલાઓના મોત થયા છે. બે માણસો- એક પાઇલટ અને બીજો મુસાફર ઘાયલ થયા હતા.

09 May, 2025 07:01 IST | Uttarakhand | Gujarati Mid-day Online Correspondent
હાથ ઊંચો રાખવાનો દાવો કરનારા બાબા

૨૦ વર્ષથી હાથ ઊંચો રાખવાનો દાવો કરતા મહાકુંભવાળા બાબાએ લક્ઝરી કાર ખરીદી

જોકે સોશ્યલ મીડિયા પર લોકોને ચિંતા થવા માંડી છે કે એક હાથ ઊંચો રાખનારા આ બાબા ગિયર કયા હાથે બદલશે?

06 May, 2025 02:32 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
કેમ્પ્ટી ફૉલ્સ

મસૂરી ગયા હો તો ગયા હશો કેમ્પ્ટી ફૉલ્સ પર, જોઈ લો એનું રૌદ્ર સ્વરૂપ

મુશળધાર વરસાદને પગલે અલર્ટ જાહેર, ટૂરિસ્ટો અને સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો

06 May, 2025 01:47 IST | Dehradun | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

કિશોરી ઘૂંટણિયે ઘસડાતી રહી, દર્દ સહન કરતી રહી, સરકારી હૉસ્પિટલે ઇલાજ વિના પાછી

૧૨ એપ્રિલે બળાત્કાર થયો, ૨૫ એપ્રિલે હલ્દવાનીની હૉસ્પિટલે સારવાર આપવાને બદલે પોલીસમાં ફરિયાદ નોંધાવવા કહ્યું, ૧૯ દિવસ બાદ કિશોરીએ જ્યારે મોઢું ખોલ્યું ત્યારે હકીકતની જાણ થઈ

05 May, 2025 07:02 IST | Nainital | Gujarati Mid-day Correspondent

ફોટા

મંદિરને 40 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, જેણે આ પ્રસંગની ભવ્યતામાં વધારો કરે કર્યો (તસવીરો: મિડ-ડે)

ભક્તિ, પ્રાર્થના અને ઉજવણી સાથે બદ્રીનાથ ધામ યાત્રાળુઓ માટે ખુલ્યું, જુઓ તસવીરો

રવિવારે સવારે ભક્તિ મંત્રોચ્ચાર અને ભારતીય સેનાના ગઢવાલ રાઇફલ્સ બૅન્ડના ભાવનાત્મક તાલ વચ્ચે બદ્રીનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. પવિત્ર પ્રસંગનો આનંદ માણવા અને "જય બદ્રી વિશાલ" ના નારા લગાવવા માટે મોટી સંખ્યામાં ભેગા થયેલા ભક્તો પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. (તસવીરો: મિડ-ડે)

05 May, 2025 07:02 IST | Dehradun | Gujarati Mid-day Online Correspondent
હિમવર્ષા અને બર્ફીલા વાતાવરણમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે

ઉત્તરાખંડમાં હિમસ્ખલન: 33 મજૂરોનું રેસ્ક્યૂ, હજી અનેક લાપતા

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માણા ગામમાં હિમસ્ખલન થયું હતું. જેમાં 55 જેટલા બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) ના કામદારો ફસાયા હતા. જેમાંથી ૩૩ને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય ૨૨ મજૂરો લાપતા છે. (તસવીરો- પીટીઆઈ)

02 March, 2025 07:02 IST | Uttarakhand | Gujarati Mid-day Online Correspondent
આ રહ્યાં એ પુણ્યશાળી મુંબૈયાં ગુજરાતીઓ

મુંબઈગરા ગુજરાતીઓનો માઘ પૂર્ણિમાએ સંગમસ્નાન કરવાનો અનુભવ કેવો રહ્યો?

છેલ્લા થોડા દિવસથી મહાકુંભમાં જબરદસ્ત ભીડ જોવા મળી રહી હતી, પ્રયાગરાજ તરફ જતા બધા રસ્તા પર ટ્રૅફિક જૅમ થઈ ગયો હતો અને એવી દહેશત નિર્માણ થવા લાગી હતી કે માઘ પૂર્ણિમાના સ્નાન વખતે ફરીથી કંઈક થશે તો નહીં ને. આવા માહોલમાં મંુબઈથી પણ ઘણા ગુજરાતીઓ ગઈ કાલના આ પવિત્ર સ્નાન માટે મહાકુંભ પહોંચ્યા હતા. ‘મિડ-ડે’એ તેમની સાથે વાત કરી

14 February, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુંભમેળાની પવિત્ર શરૂઆત, ભક્તોએ લગાવી ડૂબકી

કુંભ મેળો ૨૦૨૫: પ્રથમ દિવસે ડૂબકી લગાવવા પહોંચ્યા શ્રદ્ધાળુઓ, જુઓ ફોટોઝ

દર 12 વર્ષે એક વાર યોજાતો મહા કુંભ મેળો આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થઈ ગયો છે. આજના પ્રથમ દિવસે જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી આવ્યું હતી. આ વર્ષે તો 400 મિલિયન લોકો આવશે એવી શક્યતા વર્તવાઈ છે.

13 January, 2025 10:40 IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

પુષ્કર સિંહ ધામીએ કેદારનાથ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી

પુષ્કર સિંહ ધામીએ કેદારનાથ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી

પવિત્ર કેદારનાથ મંદિરના દરવાજા 02 મેના રોજ ચાર ધામ યાત્રા સીઝનની શરૂઆતના દિવસે ખોલવામાં આવ્યા હતા. મંદિર પરિસરને જીવંત ફૂલો અને પરંપરાગત સજાવટથી શણગારવામાં આવ્યું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમની પત્ની સાથે કેદારનાથ મંદિરના દ્વારોના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી.

03 May, 2025 03:12 IST | Uttarakhand
ઉત્તરાખંડ: હરિદ્વારમાં પ્રચંડ વિસ્ફોટમાં એક જ પરિવારના 5 લોકો ઘાયલ

ઉત્તરાખંડ: હરિદ્વારમાં પ્રચંડ વિસ્ફોટમાં એક જ પરિવારના 5 લોકો ઘાયલ

એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં, 9 એપ્રિલના રોજ ઉત્તરાખંડના હરિદ્વારમાં એક પ્રચંડ વિસ્ફોટમાં એક જ પરિવારના પાંચ સભ્યો ઘાયલ થયા હતા.

09 April, 2025 04:41 IST | Haridwar
ઉત્તરાખંડના મુખવામાં પીએમ મોદી સ્થાનિક કલાકારો વચ્ચે પરંપરાગત લોકનૃત્ય રજૂ કર્યુ

ઉત્તરાખંડના મુખવામાં પીએમ મોદી સ્થાનિક કલાકારો વચ્ચે પરંપરાગત લોકનૃત્ય રજૂ કર્યુ

ઉત્તરાખંડમાં મા ગંગાના શિયાળુ સ્થાન મુખવામાં સ્થાનિક કલાકારોએ પરંપરાગત લોકનૃત્ય રજૂ કર્યું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની વચ્ચે ગયા અને કાર્યક્રમમાં ઉમંગથી ભાગ લીધો.

06 March, 2025 05:28 IST | Dehradun
વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના મુખવામાં ગંગાની પૂજા કરી

વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના મુખવામાં ગંગાની પૂજા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 06 માર્ચે ઉત્તરાખંડના મુખવામાં મા ગંગાના શિયાળુ સ્થાન પર પ્રાર્થના કરી.

06 March, 2025 05:17 IST | Dehradun

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK