૨૦ નવેમ્બરે ચૂટંણી પતે ત્યાં સુધી અને ૨૩ નવેમ્બરે રિઝલ્ટ હોવાથી દારૂની દુકાનો બંધ રહેશે
પ્રતીકાત્મક તસવીર
તહેવારો અને ચૂંટણીને લઈને પોલીસે રાજ્યમાં ડ્રાય-ડેની જાહેરાત કરી છે. ૧ નવેમ્બરે દિવાળી, ૧૨ નવેમ્બરે દેવદિવાળી, ૧૫ નવેમ્બર ગુરુનાનક જયંતીએ ડ્રાય-ડે રહેશે. એ ઉપરાંત ૧૮ નવેમ્બરે સાંજે પાંચ વાગ્યે વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર બંધ થઈ જશે ત્યારથી ૨૦ નવેમ્બરે ચૂટંણી પતે ત્યાં સુધી અને ૨૩ નવેમ્બરે રિઝલ્ટ હોવાથી દારૂની દુકાનો બંધ રહેશે.

