Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કલ્યાણમાં ૧૭.૫૭ લાખ રૂ​પિયાના ગુટકા સાથે ગુજરાતના બેની ધરપકડ

કલ્યાણમાં ૧૭.૫૭ લાખ રૂ​પિયાના ગુટકા સાથે ગુજરાતના બેની ધરપકડ

09 March, 2024 02:10 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કલ્યાણમાં ખડકપાડા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે એક ટેમ્પોને અટકાવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણે જિલ્લાના કલ્યાણમાં ૧૭.૫૭ લાખ રૂ​પિયાની કિંમતના ગુટકા અને અન્ય ટબૅકો પ્રોડક્ટ્સ સાથે બે ગુજરાતીની ધરપકડ કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે કલ્યાણમાં ખડકપાડા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે એક ટેમ્પોને અટકાવ્યો હતો અને પ્રતિબંધિત સામાનને કારણે વાહનને જપ્ત કરવામાં આવ્યું હતું. ખડકપાડા પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અનિલ ગાયકવાડે જણાવ્યું હતું કે ‘આરોપીઓ મોહમ્મદ રઝા મોનિસ પઠાણ અને વિનોદ ગંગવાણી ગુજરાતના વાપીના રહેવાસી છે. તેમની ધરપકડ કરવામાં આવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2024 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK