° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Thane

લેખ

શાતિર ઉઠાઉગીર જાહેદ જાફરી અને કબૂલ જાફરી

બૅન્કમાં જઈને સિનિયર સિટિઝનોને શિકાર બનાવતા બે શાતિર આરોપીઓની ધરપકડ

હાથચાલાકીના ૫૦ કરતાં વધારે ગુનાઓમાં સામેલ આ ઉઠાઉગીરો વૃદ્ધોને વિશ્વાસમાં લઈને પૈસા ગણી આપવાના નામે છેતરપિંડી કરીને નાસી જતા

12 April, 2021 09:50 IST | Mumbai | Mehul Jethva
ઑક્સિજન પૂરો થતાં ઍમ્બ્યુલન્સમાં દરદીઓને બીજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

૩ કલાક દરદીઓના જીવ રહ્યા અધ્ધરતાલ

થાણેમાં ઑક્સિજનનો પુરવઠો પૂરો થતા ૨૬ દરદીને બીજી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં ત્રણ કલાકનો સમય નીકળી ગયો

12 April, 2021 08:58 IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર

થાણેમાં દેહવ્યવસાય કરાવવા બદલ મા-દીકરીની ધરપકડ

સામાજિક કાર્યકર ડૉ. બીનુ વર્ગિસને માહિતી મળી હતી કે થાણેમાં જૂની પાસર્પોટ ઑફિસ પાસેની એક હોટેલમાં બે સગીર કિશોરીના દેહના સોદા બે મહિલા દલાલ કરી રહી છે

07 April, 2021 11:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડબ્લ્યુડબ્લ્યુએની રેસ્ક્યુ ટીમના સભ્યો મગરમચ્છ સાથે

થાણેની ગટરમાંથી મગરને ઉગારી લેવાયો

લગભગ ત્રણ ફીટ લાંબા આ મગરને ઉગારતાં ૧૦ કલાક લાગ્યા હતા

05 April, 2021 10:36 IST | Mumbai | Ranjeet Jadhav

ફોટા

મુંબઇનાં થાણા વિસ્તારમાં ઝાડ પર લટકેલી મળી મહિલા સહિત ત્રણ બાળકોની લાશ

મુંબઇનાં થાણા વિસ્તારમાં ઝાડ પર લટકેલી મળી મહિલા સહિત ત્રણ બાળકોની લાશ

મહિલા અને બાળકોના નિધનના સમાચાર સાંભળી પતિએ પણ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેને બચાવી લેવામાં આવ્યો. પતિને ભિંવડીની જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. (પ્રતીકાત્મક તસવીરો)

11 December, 2020 12:11 IST |
Mumbai Rains: કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટા, બે દિવસ રહેશે વાદળછાયું વાતાવરણ

Mumbai Rains: કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટા, બે દિવસ રહેશે વાદળછાયું વાતાવરણ

મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજધાની મુંબઇ (Mumbai)ના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે વરસાદના છાંટા પડ્યા અને લોકોને ગરમી તેમજ લૂથી થોડી રાહત મળી. રિપોર્ટ્સ પ્રમાણે માયાનગરી મુંબઇના સાયન, કુર્લા, વડાલા, કલ્યાણ, અંબરનાથ, બદલાપુર સહિત કેટલાક ક્ષેત્રોમાં રિમઝિમ વરસાદ પડવાથી વાતાવરણ ખૂબ જ સુંદર બન્યું છે. મુંબઇમાં સામાન્ય વરસાદથી લોકોને એક સુખદ જળવાયુનો અનુભવ થયો. સામાન્ય વરસાદ સિવાય શુક્રવારે શહેરના અડધા ભાગમાં વાદળછાયું વાતાવરણ હોવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. મુંબઇમાં ગુરુવારે 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા પાંચ ડિસેમ્બર 2019ના 25.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

11 December, 2020 12:11 IST |
Mumabi Rains 2020: આખા મહીનાનો વરસાદ એક જ દિવસમાં પડ્યો ત્યારે મુંબઇના આવા હાલ

Mumabi Rains 2020: આખા મહીનાનો વરસાદ એક જ દિવસમાં પડ્યો ત્યારે મુંબઇના આવા હાલ

મંગળવાર રાતથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે મુંબઈ શહેરમાં ગઈ કાલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. નોકરી માટે નીકળેલા મુંબઈ ગરાઓની હાલત કફોડી થઈ હતી. તસવીરો- આશિષ રાજે, સતેજ શિંદે, બિપીન કોકાટે, સૈયદ સમીર અબેદી, સમીર માર્તંડે, પ્રદિપ ધિવાર

24 September, 2020 05:16 IST |
Mumbai Rain 2020: લેન્ડ સ્લાઇડ,તોફાની દરિયો અને પાણીમાં ડુબેલા વાહનોમાં વરસાદ જામ્યો

Mumbai Rain 2020: લેન્ડ સ્લાઇડ,તોફાની દરિયો અને પાણીમાં ડુબેલા વાહનોમાં વરસાદ જામ્યો

મુંબઇમાં વરસાદે જોર પકડ્યું છે અને મુંબઇ  સહિત આસાપાસનાં વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. 5 ઑગસ્ટ સુધી વરસાદનું જોર યથાવત્ રહેશે તેવી આગાહી છે. તસવીરોમાં જળબંબાકાર શહેર, દુર્ઘટનાઓ અને પાણી ભરાવાને કારણે લોકોએ વેઠવી પડેલી હાલાકીનો ક્યાસ કાઢી શકાશે. (તસવીરો – સતેજ શિંદે, અતુલ કાંબલે, પ્રદીપ ધિવર અને બિપીન કોકાટે)

04 August, 2020 05:25 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK