આ ડિસ્ટ્રિક્ટમાં કુલ જેટલા વ્યંડળ મતદારો છે એના ૪૨ ટકા અને આખા મુંબઈમાં રજિસ્ટર્ડ થયેલા વ્યંડળ મતદારોમાંના ૩૩ ટકા છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આગામી ચૂંટણીમાં મલાડ-વેસ્ટ વિધાનસભા મતદારક્ષેત્ર વ્યંડળ મતદારોની સંખ્યામાં મોખરે હોવાની જાણકારી મળી છે. મુંબઈના આ ઉપનગરીય ડિસ્ટ્રિક્ટમાં વ્યંડળ મતદારો સૌથી વધુ રજિસ્ટર્ડ થયા છે.