Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદીના આજના રોડ-શો જેવાં જ નિયંત્રણો સાથેનું રિહર્સલ યોજાયું

નરેન્દ્ર મોદીના આજના રોડ-શો જેવાં જ નિયંત્રણો સાથેનું રિહર્સલ યોજાયું

15 May, 2024 06:48 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

આ કવાયતથી અજાણ લોકો અચરજ પામ્યા અને હેરાન પણ થયા

ઘાટકોપરમાં ઠેર-ઠેર નરેન્દ્ર મોદીને આવકારતાં હોર્ડિંગ લાગ્યાં છે.  (સમીર માર્કન્ડે)

ઘાટકોપરમાં ઠેર-ઠેર નરેન્દ્ર મોદીને આવકારતાં હોર્ડિંગ લાગ્યાં છે. (સમીર માર્કન્ડે)


આજે નરેન્દ્ર મોદી ઘાટકોપરમાં રોડ-શો કરે એ પહેલાં ગઈ કાલે સાંજના ચાર વાગ્યાથી ભારતના વડા પ્રધાન, ભૂતપૂર્વ વડા પ્રધાન અને તેમના પરિવારના નજીકના સભ્યોને સુરક્ષા પૂરી પાડવાનું કાર્ય જેને સોંપવામાં આવ્યું છે એ સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)એ સુરક્ષાના ચેકિંગની પૂરી તપાસ અને ચકાસણી કરવા માટે અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ નવનીત મહેતાની આગેવાની હેઠળ ઘાટકોપર (વેસ્ટ)ના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગથી ઘાટકોપર (ઈસ્ટ)ના મહાત્મા ગાંધી રોડ પર આવેલી રામજી આસર હાઈ સ્કૂલ સુધી અંદાજે બે કલાકનો રોડ-શો કર્યો હતો. એને કારણે આ રાજમાર્ગો પરનો ટ્રાફિક બે કલાક સુધી થંભી ગયો હતો. સાંજના સમયે અચાનક થયેલા આ રોડ-શોથી સેંકડો લોકો રોડ પર જ અટકી ગયા હતા.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

15 May, 2024 06:48 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK