° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


Ghatkopar

લેખ

પ્રતીકાત્મક તસવીર

દેવરને પસંદ ન આવ્યું ભાભીનું નોકરી કરવાનું, ચહેરા પર ફેંક્યુ એસિડ

ઘાટકોપરમાં દેવરે પોતાની જ ભાભી પર એસિડ ફેક્યું હતું. આ ઘટનામાં મહિલાનો આખો ચહેરો દાઝી ગયો છે અને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

09 July, 2021 08:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઓઘડભાઈ લેનમાં એક ઘરમાં ઘૂસીને અંદરના ખાદ્યપદાર્થોને સફાચટ કરી રહેલા વાંદરાઓ.

ઘાટકોપરમાં મન્કી - ટેરર

વાંદરાઓનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે લોકોએ એમને ભગાવવા ફટાકડા ફોડવાની સાથે બાલ્કની અને રસોડાની બારીઓની બહાર સેફ્ટી નેટ નાખી છે

07 July, 2021 08:26 IST | Mumbai | Rohit Parikh
ગોરેગામના જવાહરનગરમાં ધરાશાયી થઈને એક ફ્લૅટની ગ્રિલ પર ટકી ગયેલું વૃક્ષ (ડાબે) ઘાટકોપરની કામા લેનમાં વાયરોથી બાંધેલાં વૃક્ષો (વચ્ચે) અને તૂટી ગયેલી કમ્પાઉન્ડની વૉલ (જમણે)

વૃક્ષોના રક્ષણની વાતો કરતી સુધરાઈની કથણી અને કરણીમાં છે જોજનોનું અંતર

સોસાયટીઓ વૃક્ષ ટ્રીમિંગ કરવાની પરવાનગી માગતી હોવા છતાં કોઈ ઍક્શન લેવામાં આવતી નથી. પરિણામે વૃક્ષ પડવાને લીધે લોકોને જાનનું જોખમ વધી ગયું

25 June, 2021 04:05 IST | Mumbai | Rohit Parikh
પ્રતીકાત્મક તસવીર

ફોટા

Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે ભાનુશાલી એમ કહેતાં સંજય ભાનુશાલી પોતાનો ભાનુશાલી સમાજ તેમજ જ્ઞાતિ પ્રત્યેનો આદર વ્યક્ત કરે છે. સંજય ભાનુશાલી અને તેમના ભાઇ હિતેશ ભાનુશાલીએ તેમના પિતા સાથે 2001માં સૌથી પહેલા કાપડનું કામ શરૂ કર્યું જેમાંથી આજે તે એક એવા મુકામે પહોંચ્યા છે તે ખરેખર બિરદાવવા યોગ્ય છે. તેમ છતાં તે પોતાના ખાસ મિત્ર જેવા વિસરામભાઈ ભાનુશાલીનો પણ પોતાના જીવનમાં ખૂબ જ મોટો સહયોગ રહ્યો છે તેમાટે સંજયભાઈ વિસરામભાઈને પોતાના ગુરુ દ્રોણ માને છે અને તેમનો આભાર વ્યક્ત કરે છે. 

13 August, 2019 10:43 IST |
Hands towards Humanity અર્થાત્ માનવતા તરફ સહયોગનો હાથ.

Hands towards Humanity અર્થાત્ માનવતા તરફ સહયોગનો હાથ.

ગયા વર્ષે 03 જૂન, 2018ને જૂન મહિનાના પ્રથમ રવિવારથી શરૂ થયેલ આ સહયોગ ગ્રુપે માત્ર વર્ષભરના સમયગાળામાં સમાજ-દેશ સેવાલક્ષી, પર્યાવરણલક્ષી અનેક પ્રવૃત્તિઓ હાથ ધરી હોઈ શિક્ષણક્ષેત્રે પણ પોતાની મદદ હાથ લંબાવવા સજ્જ થયું છે. નવ કૉલેજિયન મિત્રો અને દસમા ગુરુના સહયોગથી બંધાયેલું હોવાથી આ ગ્રુપનું નામ પડ્યું સહયોગ. આ ગ્રુપની ટેગલાઈન પણ એવીજ છે - Hands towards Humanity અર્થાત્ માનવતા તરફ સહયોગનો હાથ.

30 May, 2019 02:40 IST |
સફર મુંબઈના એ વિસ્તારની જેને ગુજરાતીઓએ બનાવ્યા છે પોતીકા

સફર મુંબઈના એ વિસ્તારની જેને ગુજરાતીઓએ બનાવ્યા છે પોતીકા

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત..આ કહેવત વિશ્વના કોઈ પણ ખૂણે લાગૂ પડે છે. કહેવાય છે કે મુંબઈની દરેક સીમા પર ગુજરાતી વિસ્તાર છે. સેન્ટ્રલ લાઈન હોય, વેસ્ટર્ન લાઈન હોય કે હાર્બર લાઈન તમને બધે જ ગુજરાત જોવા મળશે. આજે અમે તમને લઈ જઈશું મુંબઈના કેટલાક એવા વિસ્તારોની સફર પર જ્યાં વસે છે મિનિ ગુજરાત.

13 April, 2019 01:08 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK