Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સંજય મહેતાને હોલ ઑફ ફેમ અવૉર્ડ

સંજય મહેતાને હોલ ઑફ ફેમ અવૉર્ડ

20 February, 2020 12:23 PM IST | Mumbai Desk

સંજય મહેતાને હોલ ઑફ ફેમ અવૉર્ડ

નારાયણમૂર્તિના હસ્તે અવૉર્ડ સ્વીકારતા સંજય મહેતા.

નારાયણમૂર્તિના હસ્તે અવૉર્ડ સ્વીકારતા સંજય મહેતા.


૨૮ જાન્યુઆરીએ ‘ધ ઇન્ડસ ઑન્ટ્રપ્રનર્સ (ટીઆઇઈ) મુંબઈની ૧૧મી કૉન્ફરન્સમાં ‘હોલ ઑફ ફેમ’ અવૉર્ડ્સ વિતરણ સમારંભમાં 100xVC કંપનીના ફાઉન્ડર અને પાર્ટનર ૪૯ વર્ષના સંજય મહેતાને ‘આઉટ સ્ટૅન્ડિંગ એન્જલ ઇન્વેસ્ટર’ની કૅટેગરીમાં ‘હોલ ઑફ ફેમ ૨૦૨૦’ અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઇન્ફોસિસના સ્થાપક નારાયણમૂર્તિની મુખ્ય મહેમાનપદે ઉપસ્થિતિમાં યોજાયેલા સમારંભમાં ‘લાઇફ ટાઇમ અચીવમેન્ટ’ અવૉર્ડ તાતા ગ્રુપના રતન તાતાને એનાયત કરવામાં આવ્યો હતો. ‘હોલ ઑફ ફેમ’ અવૉર્ડ્સ આઉટ સ્ટૅન્ડિંગ ઑન્ટ્રપ્રનર્સ, ઇન્વેસ્ટર્સ, ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર્સ, કૉર્પોરેટ્સ, પબ્લિક સેક્ટર કંપનીઓ વગેરેમાં દેશના અર્થતંત્રને મહત્ત્વનું પ્રદાન કરનારી કંપનીઓ અને વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2020 12:23 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK