Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > CSMTના રીડેવલપમેન્ટ માટે ૫૬ વૃક્ષો કપાશે અને ૭૨નું ટ્રાન્સપ્લાન્ટેશન થશે

CSMTના રીડેવલપમેન્ટ માટે ૫૬ વૃક્ષો કપાશે અને ૭૨નું ટ્રાન્સપ્લાન્ટેશન થશે

Published : 15 November, 2026 02:19 PM | Modified : 15 November, 2026 02:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રેલવે લૅન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (RLDA) દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ મુજબ પ્રોજેક્ટ-સાઇટ પર કુલ ૨૪૨ વૃક્ષો છે, જેમાંથી ૧૨૮ વૃક્ષોને અસર થવાની શક્યતા છે. આ પૈકી ૫૬ વૃક્ષો કાપવા માટે અને ૭૨ વૃક્ષો ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે નક્કી કરવામાં આવ્યાં છે.

બીએમસી હેડક્વૉર્ટર

બીએમસી હેડક્વૉર્ટર


છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)ના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને કારણે ૫૬ વૃક્ષો કાપવામાં આવશે અને અન્ય ૭૨ વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન એટલે કે સ્થાનાંતરણ કરવામાં આવશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ટ્રી ઑથોરિટી સમક્ષ રજૂ કરવામાં આવેલી આ દરખાસ્તને શુક્રવારે મંજૂરી આપવામાં આવી હતી. રેલવે લૅન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (RLDA) દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ મુજબ પ્રોજેક્ટ-સાઇટ પર કુલ ૨૪૨ વૃક્ષો છે, જેમાંથી ૧૨૮ વૃક્ષોને અસર થવાની શક્યતા છે. આ પૈકી ૫૬ વૃક્ષો કાપવા માટે અને ૭૨ વૃક્ષો ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે નક્કી કરવામાં આવ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2026 02:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK