ઇઝરાયલના સૈન્યએ ઉત્તરી ગાઝા પર હુમલો કર્યો અને ચેતવણી આપી છે કે હમાસ સાથે દેશનું યુદ્ધ 16માં દિવસે પ્રવેશતાં તે તેના હુમલાઓ વધારશે. બંને નેતાઓએ યુદ્ધગ્રસ્ત ઇઝરાયેલમાં જાનહાનિની નિંદા કરતા ચાલી રહેલી સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ બેન્જામિન નેતન્યાહુને ઇઝરાયેલ માટે ઇટલીના સમર્થનની ખાતરી આપી હતી.

















