Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Benjamin Netanyahu

લેખ

બેન્જામીન નેતનયાહૂ ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)

ઇઝરાયલે આપી વધુ એક મુસ્લિમ દેશને ધમકી, કહ્યું `ઈરાન જેવા હુમલા થશે...`

Israel threatens Yemen to Attack: ઇઝરાયલે સીરિયા, લેબનોન, ગાઝા, તેહરાન સહિત ઘણા દેશો સાથે સતત મોરચા ખોલ્યા છે. તાજેતરમાં, ઇરાન સાથે 12 દિવસનું યુદ્ધ થયું હતું. આ સમય દરમિયાન, તેણે ઇરાનની રાજધાની તેહરાન પર બૉમ્બ અને મિસાઇલોનો વરસાદ કર્યો હતો.

22 July, 2025 06:56 IST | Jerusalem | Gujarati Mid-day Online Correspondent
બેન્જામિન નેતન્યાહૂની ફાઇલ તસવીર

ઇઝરાયલ યુદ્ધવિરામ માટે તૈયાર છે પણ...નેતન્યાહૂએ ગાઝામાં લડાઈ બંધ કરવા મૂકી શરત

Israel-Gaza Ceasefire: ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝામાં કાયમી યુદ્ધવિરામ અંગે સકારાત્મક સંકેત આપ્યો; પરંતુ તે જ સમયે કહ્યું છે કે, આ ફક્ત ઇઝરાયલની શરતો પર જ થશે; જોકે આ માટે તેમણે હમાસ સમક્ષ એક શરત મૂકી છે

12 July, 2025 07:01 IST | Tehran | Gujarati Mid-day Online Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ, બેન્જામિન નેતન્યાહુ

ડોનલ્ડ ટ્રમ્પને આપો નોબેલ પીસ પ્રાઇઝ

પાકિસ્તાન પછી હવે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ કહ્યું...

09 July, 2025 11:00 IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ અને ઝોહરાન મમદાની ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)

`સુધરી જા નહીંતર...` ભારતીય મૂળના ઝોહરાન મમદાનીને ટ્રમ્પની ખુલ્લી ચેતવણી!

Donald Trump warns Mayor Candidate Zohran Mamdani: નેતન્યાહૂ હાલમાં અમેરિકાના પ્રવાસે છે. સોમવારે તેમણે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે ડિનર પણ કર્યું હતું. જો કે, આ દરમિયાન ભારતીય મૂળના અમેરિકન મેયર ઉમેદવાર મમદાનીએ નેતન્યાહૂની ધરપકડ કરવાની ધમકી આપી હતી.

09 July, 2025 06:56 IST | Washington | Gujarati Mid-day Online Correspondent

ફોટા

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી. (તસવીર -એએફપી)

સેના અમેરિકી હુમલાનો જવાબ આપવા `સમય, સ્વરૂપ અને પ્રમાણ` નક્કી કરશે- ઈરાન

તાજેતરમાં જ ઈરાને જણાવ્યું છે કે USએ દેશના ન્યુક્લિયર પ્રોગ્રામ પર તેના હુમલાઓ સાથે મુત્સદ્દીગીરીને નષ્ટ કરવાનો નિર્ણય લીધો લીધો છે. અને ઈરાની સૈન્ય ઈરાનના પ્રમાણસર પ્રતિક્રિયાનો સમય, સ્વરૂપ  અને પ્રમાણ નક્કી કરશે. (તસવીરો- એએફપી)

24 June, 2025 07:00 IST | Iran | Gujarati Mid-day Online Correspondent
હૉસ્પિટલ તૂટી પડ્યા બાદ બચેલો કાટમાળ (તસવીર: મિડ-ડે)

Photos: ગાઝાની એકમાત્ર કાર્યરત હૉસ્પિટલ ઇઝરાયલના હવાઈ હુમલામાં તૂટી પડી

હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયની માહિતી મુજબ ઇઝરાયલના હવાઈ હુમલામાં ગાઝા સિટીમાં અલ-અહલી બાપ્ટિસ્ટ હૉસ્પિટલનો એક ભાગ તૂટી ગયો હોવાના અહેવાલ છે. સાક્ષીઓએ જણાવ્યું હતું કે હૉસ્પિટલના સઘન સંભાળ અને સર્જરી યુનિટ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા હતા. (તસવીર/એએફપી)

14 April, 2025 07:21 IST | Jerusalem | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ઇઝરાયલના PM નેતન્યાહુએ તેમના અરેસ્ટ વોરંટને ‘એન્ટીસેમિટિક’ ગણાવી ICCની ટીકા કરી

ઇઝરાયલના PM નેતન્યાહુએ તેમના અરેસ્ટ વોરંટને ‘એન્ટીસેમિટિક’ ગણાવી ICCની ટીકા કરી

ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે 21 નવેમ્બર, 2024 ના રોજ ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ સામે ધરપકડનું વોરંટ જાહેર કર્યું. ICC એ ઇઝરાયલના વડા પ્રધાન અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન માટે ગાઝામાં નાગરિકો સામે `યુદ્ધ અપરાધો`નો આરોપ મૂકતા ધરપકડ વોરંટ જાહેર કર્યું. ICCની કાર્યવાહી બાદ, ઇઝરાયેલના PM નેતન્યાહુએ ICCના ધરપકડ વોરંટને રદિયો આપ્યો હતો અને તેને "ઇઝરાયલ વિરોધી નિર્ણય" તરીકે ગણાવતાં તેને "વિરોધી" કહ્યો હતો.

22 November, 2024 05:53 IST | Mumbai

"માસ્ટરસ્ટ્રોક..." આર્મી ચીફ જનરલ દ્વિવેદી સમજાવે છે કે કેવી રીતે નેતન્યાહુના...

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 01 ઓક્ટોબરે હિઝબુલ્લાહ પર ઈઝરાયેલના પેજર હુમલાને `માસ્ટરસ્ટ્રોક` ગણાવ્યો હતો. ચાણક્ય ડિફેન્સ ડાયલોગ 2024માં બોલતા, જનરલ દ્વિવેદીએ હમાસ, હિઝબુલ્લાહ અને હુથીઓ સાથે ચાલી રહેલા યુદ્ધમાં ઇઝરાયેલની યોજના અને તૈયારીની પ્રશંસા કરી.

01 October, 2024 08:40 IST | Jerusalem
ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ: ઇઝરાયેલના PM નેતન્યાહુએ યુદ્ધ વચ્ચે એલાર્મ વધાર્યો

ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ: ઇઝરાયેલના PM નેતન્યાહુએ યુદ્ધ વચ્ચે એલાર્મ વધાર્યો

ઇઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ 06 નવેમ્બરે વિદેશી રાજદૂત સાથે બેઠક યોજી હતી. તેમણે 80 વિદેશી રાજદૂતોને કહ્યું હતું કે તેમનો દેશ ઈરાનના નેતૃત્વમાં `આતંકની ધરી` સામે વૈશ્વિક યુદ્ધમાં વ્યસ્ત છે.

07 November, 2023 03:39 IST | Washington
Israel-Hamas Conflict: ઇટલીના PM મેલોનીએ ઇઝરાયલના નેતન્યાહુ સાથે કરી મુલાકાત

Israel-Hamas Conflict: ઇટલીના PM મેલોનીએ ઇઝરાયલના નેતન્યાહુ સાથે કરી મુલાકાત

ઇઝરાયલના સૈન્યએ ઉત્તરી ગાઝા પર હુમલો કર્યો અને ચેતવણી આપી છે કે હમાસ સાથે દેશનું યુદ્ધ 16માં દિવસે પ્રવેશતાં તે તેના હુમલાઓ વધારશે. બંને નેતાઓએ યુદ્ધગ્રસ્ત ઇઝરાયેલમાં જાનહાનિની ​​નિંદા કરતા ચાલી રહેલી સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ બેન્જામિન નેતન્યાહુને ઇઝરાયેલ માટે ઇટલીના સમર્થનની ખાતરી આપી હતી.

22 October, 2023 11:42 IST | Washington

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK