વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 28 સપ્ટેમ્બર, 2015 ના રોજ કેલિફોર્નિયા, યુએસએમાં ફેસબુક હેડક્વાર્ટર ખાતે માર્ક ઝકરબર્ગ સાથે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્વયારે ડા પ્રધાન તેમની માતાને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. અમદાવાદની હોસ્પિટલમાં દાખલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનું આજે એટલે કે ૩૦ ડિસેમ્વબરે ૧૦૦ વર્ષની વયે નિધન થયું છે.














