Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > વીડિયોઝ > સાત વર્ષની છોકીરીએ આ કામથી કર્યા વડાપ્રધાન મોદીને ચકિત

સાત વર્ષની છોકીરીએ આ કામથી કર્યા વડાપ્રધાન મોદીને ચકિત

22 November, 2022 04:22 IST | Ahmedabad

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન નવસારીમાં વિધાનસભાની ચૂંટણી માટે જાહેર સભાને સંબોધિત કર્યા પછી વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના યુવા સર્મથકોને મળ્યા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદીની બાજુમાં વીડિયોમાં એક સાત વર્ષની એક છોકરી ભાજપના વખાણ કરતી જોવા મળે છે, જે મુદ્દાએ વિવાદ સર્જ્યો છે.

22 November, 2022 04:22 IST | Ahmedabad

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK