ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૬ ડિસેમ્બરે ભુજમાં આઇકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કર્યું હતું. બસ પોર્ટ ૨૯.૨૧ કરોડ રૂપિયાના પીપીપી ધોરણે બનાવવામાં આવ્યું છે. રાજ્યનું આ ૧૧મું બસ પોર્ટ છે જેમાં મુસાફરીની ઉત્તમ સુવિધા આપવા માં આવશે .આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લોકોને સંબોધિત પણ કર્યાં હતા.