Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મહારાજ ફિલ્મ સામેનો સ્ટે ગુજરાત હાઈ કોર્ટે લંબાવ્યો, આજે સુનાવણી

મહારાજ ફિલ્મ સામેનો સ્ટે ગુજરાત હાઈ કોર્ટે લંબાવ્યો, આજે સુનાવણી

Published : 19 June, 2024 10:41 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે ગુજરાત હાઈ કોર્ટનાં જસ્ટિસ સંગીતા વિશેન સમક્ષ આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી

ફિલ્મ મહારાજ

ફિલ્મ મહારાજ


રજૂ થતાં પહેલાં વિવાદમાં સપડાયેલી ‘મહારાજ’ ફિલ્મ સામેનો સ્ટે ગુજરાત હાઈ કોર્ટે આજ (બુધવાર) સુધી લંબાવ્યો છે અને આ કેસમાં આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ગઈ કાલે ગુજરાત હાઈ કોર્ટનાં જસ્ટિસ સંગીતા વિશેન સમક્ષ આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં યશરાજ ફિલ્મ્સ અને નેટફ્લિક્સ વતી તેમનો પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને લગભગ અઢી કલાક સુધી દલીલો ચાલી હતી. બૉલીવુડના જાણીતા અભિનેતા આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન આ ફિલ્મથી લૉન્ચ થઈ રહ્યો છે, પરંતુ હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચાડતી હોવાના મુદ્દે આ ફિલ્મ સામે વિરોધ ઊઠ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2024 10:41 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK