QR કોડ પણ જાહેર કરીને લલિત વસોયાએ કહ્યું કે મારી આર્થિક સ્થિતિ સૌથી નબળી છે
લલિત વસોયા
પોરબંદર લોકસભા બેઠકના કૉન્ગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ગઈ કાલે સોશ્યલ મીડિયામાં પોતાનો વિડિયો વાઇરલ કરીને આ ચૂંટણી માટે મતદારો પાસેથી વોટની સાથે-સાથે નોટ આપવાની અપીલ કરી હતી અને QR કોડ પણ જાહેર કર્યો હતો.