Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Porbandar

લેખ

પ્રતીકાત્મક તસવીર

પોરબંદર નજીક અરબી સમુદ્રમાં ભારતીય નૌસેનાએ બતાવી તાકાત

નૌસેના પ્રમુખે યુદ્ધાભ્યાસ વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપી માહિતી

04 May, 2025 08:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુજરાતના દરિયામાંથી મળ્યો ૧૮૦૦ કરોડ રૂપિયાનો ૩૧૧ કિલો ડ્રગ્સનો જથ્થો

ગુજરાતના દરિયામાંથી મળ્યો ૧૮૦૦ કરોડ રૂપિયાનો ૩૧૧ કિલો ડ્રગ્સનો જથ્થો

કોસ્ટગાર્ડે પીછો કર્યો એટલે પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં ડ્રગ્સ નાખીને ભાગી ગઈઃ મધદરિયે જઈને ATS અને કોસ્ટગાર્ડે પાર પાડ્યું ઑપરેશન : તામિલનાડુ જવાનું હતું ડ્રગ્સ

15 April, 2025 12:27 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીનો વિવાહપ્રસંગ યોજાયો હતો. લગ્ન સંપન્ન થતાં ઉપસ્થિત ધાર્મિકજનોએ ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીને ફૂલોથી વધાવ્યાં હતાં.

માધવપુરમાં બુધવારે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીનો વિવાહપ્રસંગ રંગેચંગે સંપન્ન

પોલીસે આપી પ્રભુને સલામી : દ્વારકા જતી જાનનું પોરબંદરમાં હરખભેર સ્વાગત કરાયું

11 April, 2025 10:33 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
માધવપુરના મેળામાં ઊમટેલા નાગરિકો.

કૃષ્ણમય બન્યું માધવપુર

ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીનાં લગ્નમાં મહાલવા અને માધવપુરના મેળાને માણવા લોકો ઊમટ્યા : ગુજરાત અને ઉત્તર પૂર્વીય ભારતના કલાકારોએ લોકસંસ્કૃતિને ધબકતી કરીને સૌને કર્યા મંત્રમુગ્ધ

08 April, 2025 10:10 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

ફોટા

ટ્રેન ડિરેલ થયા બાદ પ્રવાસીઓ બહાર નીકળ્યા હતા (તસવીરો: મિડ-ડે)

Photos: સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનને નડ્યો અકસ્માત, રેલવેની રાહત કામગીરી શરૂ

મંગળવારે મુંબઈના દાદરથી પોરબંદર જવા માટે ઉપડેલી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટનાને પગલે રેલવે દ્વારા બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે (તસવીરો: મિડ-ડે)

24 December, 2024 06:01 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના સરાડિયા ગામે વાડીમાં ફસાયેલા સાત નાગરિકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા, ગઈ કાલે જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા કેડસમાણાં પાણીમાં ઊતરેલાં સ્થાનિક વિધાનસભ્ય રીવાબા જાડેજા.

મેઘરાજાએ સતત બીજા દિવસે સૌરાષ્ટ્રને ધમરોળ્યું, આ ફોટાઓ પૂરે છે સાબિતી

Gujarat Rains: પોરબંદર જિલ્લાનાં કંટોલા અને વેકરી ગામમાંથી પાણીમાં ફસાયેલી ૯ વ્યક્તિઓને ઍરલિફટ કરીને બચાવી તો બીજા દિવસે પણ વડોદરાના હાલ-બેહાલ થયા, વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલી નરહરિ હૉસ્પિટલમાં પાણી ભરાતાં પોલીસ અને નાગરિકોએ ખભે સ્ટ્રેચર મૂકીને એક પછી એક દરદીઓને બહાર કાઢ્યા. તો દ્વારકાના દરિયામાં  ફિશિંગ-બોટ બંધ થઈ જતાં ઊછળતાં મોજાં વચ્ચે કોસ્ટગાર્ડના જવાનોએ દિલધડક રેસ્ક્યુ કરીને ૧૩ માછીમારોને બચાવ્યા

29 August, 2024 11:57 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
એક ક્લિકમાં વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

એક ક્લિકમાં વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

21 March, 2019 03:03 IST

વિડિઓઝ

સુરક્ષાની ચિંતાઓ વચ્ચે પોરબંદરની પોર્ટ સુરક્ષા કડક કરાઈ

સુરક્ષાની ચિંતાઓ વચ્ચે પોરબંદરની પોર્ટ સુરક્ષા કડક કરાઈ

તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલાના પ્રતિભાવમાં, ગુજરાતના પોરબંદર પોર્ટ પર સુરક્ષા પગલાં વધારી દેવામાં આવ્યા છે. પોરબંદર ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષક (DSP) ના જણાવ્યા અનુસાર, સલામતી સુનિશ્ચિત કરવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખવા માટે પોરબંદર બીચ પર મરીન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

28 April, 2025 02:33 IST | Porbandar
ગુજરાતી ATSએ પોરબંદરમાં પાકિસ્તાની સ્પાયની ધરપકડ કરી - જુઓ વીડિયો

ગુજરાતી ATSએ પોરબંદરમાં પાકિસ્તાની સ્પાયની ધરપકડ કરી - જુઓ વીડિયો

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (ATS) પોરબંદરમાં પંકજ કોટિયાની જાસૂસી માટે ધરપકડ કરી છે, જે પાકિસ્તાનમાં સંવેદનશીલ માહિતી ટ્રાન્સફર કરવાનો આરોપ છે. કથિત રીતે રિયા નામની પાકિસ્તાની મહિલાના સંપર્કમાં કોટિયાએ કોસ્ટ ગાર્ડના જહાજો અને તેમની હિલચાલ વિશે વિગતો આપી હતી. તેને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે 11 જુદા જુદા બેંક ખાતામાંથી ₹26,000 મળ્યા હતા. ગુજરાત ATS એસપી કે સિદ્ધાર્થે જણાવ્યું હતું કે આ કેસ BNSની કલમ 61 અને 148 હેઠળ આવે છે, તેને ભારત સરકાર સામે ગંભીર ખતરો તરીકે વર્ગીકૃત કરે છે. નોંધનીય છે કે, આ હની ટ્રેપ નથી; કોટિયાને ખબર હતી કે તે પાકિસ્તાની નૌકાદળના અધિકારી સાથે માહિતી શેર કરી રહ્યો હતો, તેની ક્રિયાઓ પાછળના નાણાકીય હેતુને પ્રકાશિત કરી રહ્યો હતો.

27 October, 2024 02:19 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK