Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર કર્યો શાબ્દિક હુમલો

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર કર્યો શાબ્દિક હુમલો

07 January, 2019 08:56 AM IST |

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર કર્યો શાબ્દિક હુમલો

સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાની


સંસદમાં સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામન રાફેલસોદા પર સ્પષ્ટતા કરી રહ્યાં હતાં ત્યારે રાહુલ ગાંધી આંખ મારી રહ્યા હતા એ ઘટનાને લઈને કેન્દ્રીય ટેક્સટાઇલપ્રધાન સ્મૃતિ ઈરાનીએ કૉન્ગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી પર શાબ્દિક હુમલો કરતાં કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીને એક મહિલાની ગરિમા જાળવતા નથી આવડતું. તેમની પાસે આપણે સંસ્કારની આશા તો નથી રાખતા, પણ એટલી આશા જરૂર રાખીએ કે તે સંસદની ગરિમા જાળવશે.’

આ પણ વાંચો: રાહુલે માંગ્યું રક્ષામંત્રીનું રાજીનામું, કહ્યું PMને બચાવવા સંસદમાં ખોટું બોલ્યા રક્ષામંત્રી



એક પ્રશ્નના ઉત્તરમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે રાફેલ પર સંરક્ષણપ્રધાને જવાબ આપ્યો ત્યારે રાહુલ ગાંધી સૂઈ ગયા હતા અને હવે ૪૮ કલાકે જાગ્યા બાદ સત્ય સાંભળીને એટલા ત્રાસી ગયા કે જુઠ્ઠાણાંઓ રચી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

07 January, 2019 08:56 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK