Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: દર પાંચ વર્ષે ટ્રી સેન્સસ પ્રકાશિત કરવી ફરજિયાત

મુંબઈ: દર પાંચ વર્ષે ટ્રી સેન્સસ પ્રકાશિત કરવી ફરજિયાત

26 August, 2019 11:09 AM IST | મુંબઈ
પ્રાજક્તા કસાલે

મુંબઈ: દર પાંચ વર્ષે ટ્રી સેન્સસ પ્રકાશિત કરવી ફરજિયાત

દર પાંચ વર્ષે ટ્રી સેન્સસ પ્રકાશિત કરવી ફરજિયાત

દર પાંચ વર્ષે ટ્રી સેન્સસ પ્રકાશિત કરવી ફરજિયાત


બીએમસી શહેરનાં વૃક્ષોની રખેવાળી કરવાના વિષયે કેટલી ગંભીર છે એ બીએમસી દ્વારા નિયમિતપણે ફરજિયાત બહાર પાડવામાં આવતા ટ્રી સેન્સસ પરથી ફલિત થાય છે. બીએમસીએ સાડાપાંચ વર્ષ પહેલાં ટ્રી સેન્સસ શરૂ કરી હતી જેમાં પ્રત્યેક વૃક્ષની ગણતરી કરવા સાથે જ એની જાતિ અને ખાસિયત વિશેની માહિતી ધરાવતો રિપોર્ટ પ્રકાશિત કરાય છે. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૪થી શરૂ કરવામાં આવેલી વૃક્ષોની ગણતરી લગભગ એક વર્ષમાં પૂર્ણ થવી જોઈએ, પરંતુ બીએમસી વૃક્ષો કાપતાં પહેલાં જાહેર જનતા પાસેથી મળતાં સૂચનો અને વિરોધ સંબંધી નોટિસ બહાર પાડવામાં વ્યસ્ત હોવાથી જીપીએસ આધારિત ટ્રી સેન્સસ પ્રકાશિત કરી શકાઈ નથી.

આ પણ વાંચો : મુંબઈ: પાલિકા પાર્કિંગની નવી સિસ્ટમમાં નજીવી ફી રાખશે



મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઍન્ડ પ્રિઝર્વેશન ઑફ ટ્રીઝ ઍક્ટ, ૧૯૭૫ મુજબ પાલિકાએ દર પાંચ વર્ષે ટ્રી સેન્સસ પ્રકાશિત કરવી ફરજિયાત છે.


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2019 11:09 AM IST | મુંબઈ | પ્રાજક્તા કસાલે

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK