ભલે માર્કેટિંગ દરમ્યાન થતી જાહેરાતોમાં સાબુથી બૅક્ટેરિયા દૂર થવાની જાહેરાતોનો મારો ચાલતો હોય, પણ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ગાઇડલાઇન્સ પણ કહે છે કે જમતાં પહેલાં સિમ્પલ પાણીથી હાથ ધોવાનું વધુ ઉચિત છે.
પ્રતીકાત્મક તસવીર
હા, ભલે માર્કેટિંગ દરમ્યાન થતી જાહેરાતોમાં સાબુથી બૅક્ટેરિયા દૂર થવાની જાહેરાતોનો મારો ચાલતો હોય, પણ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ગાઇડલાઇન્સ પણ કહે છે કે જમતાં પહેલાં સિમ્પલ પાણીથી હાથ ધોવાનું વધુ ઉચિત છે. ઍન્ટિબૅક્ટેરિયલ સાબુના વધુ વપરાશથી ઍન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે. આજે ગ્લોબલ હૅન્ડ વૉશિંગ ડે નિમિત્તે હાથ ધોવાની જરૂરિયાતની સાથે કેવી રીતે અને શેનાથી હાથ ધોવા એનું મહત્ત્વ પણ સમજી લઈએ



