ઓકિનાવા ડાયટ આજકાલ ખૂબ પ્રચલિત થઈ રહી છે ત્યારે લાંબું અને સ્વસ્થ જીવન જીવવા માટે આપણે ઓકિનાવા ડાયટને ભારતીયોની તાસીર મુજબ કઈ રીતે અપનાવી શકીએ એ સમજીએ
ઓકિનાવા ડાયટ
જપાનમાં ઍવરેજ પુરુષ ૮૫ વર્ષ અને સ્ત્રી ૮૭.૩ વર્ષ જીવે છે. ત્યાં શતકવીરો પણ અઢળક છે. જૅપનીઝ લોકોના લાંબા સ્વાસ્થ્ય પાછળ ડાયટ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જપાનમાં ઓકિનાવા ડાયટ આજકાલ ખૂબ પ્રચલિત થઈ રહી છે ત્યારે લાંબું અને સ્વસ્થ જીવન જીવવા માટે આપણે ઓકિનાવા ડાયટને ભારતીયોની તાસીર મુજબ કઈ રીતે અપનાવી શકીએ એ સમજીએ