Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ટેન્ડર કોકોનટ કુલફી

08 October, 2019 04:49 PM IST | મુંબઈ ડેસ્ક
આજની વાનગી - ધર્મિન લાઠિયા

ટેન્ડર કોકોનટ કુલફી

ટેન્ડર કોકોનટ કુલફી

ટેન્ડર કોકોનટ કુલફી


આજની વાનગી

સામગ્રી
☞ દોઢ કપ લીલા નારિયેળની મલાઈ (ચૉપ્ડ)
☞ ૧ કપ કોકોનટ ક્રીમ (માર્કેટમાં મળે છે / મિલ્ક ક્રીમ)
☞ દોઢ કપ નારિયેળનું દૂધ (સૂકા નારિયેળમાંથી કાઢવું અથવા
☞ ૧ કપ નારિયેળ મિલ્ક પાઉડરમાંથી બનાવવું)
અડધો ટી-સ્પૂન એસેન્સ
☞ ૧ કપ મિલ્કમેઇડ અથવા ૧૦૦ ગ્રામ માવો (જો માવો નાખવો હોય તો ૩/૪ કપ સાકર મિક્સ કરવી)
રીત
૧. એક પૅનમાં નારિયેળનું દૂધ અને મિલ્કમેઇડ ક્રીમ મિક્સ કરી કુક કરવું. ૨. જાડું થાય ત્યારે એમાં લીલા નારિયેળની મલાઈ મિક્સ કરી ૧-૨ મિનિટ કુક કરવું. ઠંડું થાય ત્યારે એમાં એસેન્સ મિક્સ કરી એને કુલ્ફી મોલ્ડમાં ભરી લેવું અથવા આઇસક્રીમના ડબ્બામાં ભરવું. કુલ્ફી સેટ કરવી. ૩. કુલ્ફી મોલ્ડમાંથી કાઢી એને સર્વ કરવી. એના પર પિસ્તાની કતરણ અને ટેન્ડર કોકોનટ મલાઈથી ગાર્નિશિંગ કરવું.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2019 04:49 PM IST | મુંબઈ ડેસ્ક | આજની વાનગી - ધર્મિન લાઠિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK