Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > વીડિયોઝ > યોગી ત્રિવેદીઃ મારા પહેલા પગલાં પણ સ્વામીશ્રીની હાજરીમાં પડ્યા હતા

યોગી ત્રિવેદીઃ મારા પહેલા પગલાં પણ સ્વામીશ્રીની હાજરીમાં પડ્યા હતા

22 March, 2023 05:02 IST | Mumbai

લેખક યોગી ત્રિવેદી (Yogi Trivedi)ના મૂળ અમદાવાદમાં છે પણ તેમનો જન્મ અને ઉછેર ન્યૂ યોર્ક, યુએસએમાં થયો છે. સ્વામી નારાયણ સંપ્રદાયના ગુરૂ  (Swami Narayan Sect) પ્રમુખ સ્વામી મહારાજ (Pramukh Swami)ની સામે અને સાથે તેમનો ઉછેર થયો છે. પોતાના આધ્યાત્મિક ગુરુને ગુરુ દક્ષિણા આપતા હોય એ  રીતે તેમણે એક પુસ્તક લખ્યું છે, `ઇન લવ, એટ ઇઝ - એવ્રીડે સ્પિરિચ્યુઆલિટી વિથ પ્રમુખ સ્વામી` (“In Love, At Ease - Everyday Spirituality with Pramukh Swami”). ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે તેમણે આ પુસ્તક વિશે, આધ્યાત્મ અને ધાર્મિકતા વચ્ચેની પાતળી ભેદરેખા વિશે અને પુસ્કત લખીને પોતે શું મેળવ્યું તે વિશે વાત કરી છે. 

22 March, 2023 05:02 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK