Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચૂંટણીકમિશનર જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ પ્રસ્તાવ સબમિટ થયો

ચૂંટણીકમિશનર જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ પ્રસ્તાવ સબમિટ થયો

Published : 14 March, 2026 10:20 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બન્ને ગૃહોમાં સુપરત કરાયેલી નોટિસ પર કુલ ૧૯૩ સંસદસભ્યોના હસ્તાક્ષર

ચૂંટણીકમિશનર જ્ઞાનેશ કુમાર

ચૂંટણીકમિશનર જ્ઞાનેશ કુમાર


વિપક્ષી ગઠબંધને મુખ્ય ચૂંટણીકમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવા માટે સંસદનાં બેઉ સદનમાં મહાભિયોગ નોટિસ આપી છે અને એના પર ૧૯૩ સંસદસભ્યોના હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લોકસભાના ૧૩૦ અને રાજ્યસભાના ૬૩ સંસદસભ્યોએ હસ્તાક્ષર કર્યા છે. નિયમો મુજબ લોકસભામાં ૧૦૦ અને રાજ્યસભામાં ૫૦ સંસદસભ્યોના હસ્તાક્ષર જરૂરી છે. લોકસભાના સચિવાલયને તૃણમૂલ કૉન્ગ્રેસની આ નોટિસ મળી છે. વિપક્ષો આજે આ નોટિસ સર્વ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2026 10:20 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK