અભિમાન અને ઘમંડથી ચૂર એવા રાવણે જ્યારે કૈલાસ પર્વતને લંકા લઈ જવાનું નક્કી કરી એને ઉપાડવાનું શરૂ કર્યું ત્યારે રાવણને ખબર નહોતી કે મહાદેવ તેની પાસે કેવું ગજબનાક સર્જન તૈયાર કરાવવાના છે
પ્રતીકાત્મક તસવીર
પીડામુક્તિ આપવાનું શ્રેષ્ઠ કામ જો કોઈનામાં કરવાની ક્ષમતા હોય તો સૌથી પહેલાં મહામૃત્યુંજય આવે અને બીજા નંબરે પ્રચંડ અહંકારી એવા રાવણ દ્વારા રચવામાં આવેલું શિવ તાંડવ આવે. બહુ ઓછા લોકો જાણે છે કે શિવ તાંડવનું સર્જન પણ એવી જ અવસ્થામાં થયું હતું.



