પ્રેમનો અર્થ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં એ ઘટે નહીં. જેના વગર એક પળ પણ પસાર કરવી મુશ્કેલ લાગે એને પ્રીતિ કહી છે. કોઈ પણ પરિસ્થિતિ, આક્ષેપ, વિક્ષેપ, શંકા, પ્રેમધારાને જરા પણ અવરોધી ન શકે એ જ સાચી પ્રીતિ.
08 November, 2023 03:00 IST | Mumbai | Morari Bapu