તામિલનાડુ રાજ્યમાં કાવેરી નદીના બેઝિનમાં આવેલાં નવગ્રહોનાં મંદિરો એક હજારથી ત્રણ હજાર વર્ષો જેટલાં પ્રાચીન છે. આમ તો મોટા ભાગનાં ટેમ્પલ શિવજીને સમર્પિત છે
તીર્થાટન
અગ્નિશ્વર મંદિર, કંજાનુર
તામિલનાડુ રાજ્યમાં કાવેરી નદીના બેઝિનમાં આવેલાં નવગ્રહોનાં મંદિરો એક હજારથી ત્રણ હજાર વર્ષો જેટલાં પ્રાચીન છે. આમ તો મોટા ભાગનાં ટેમ્પલ શિવજીને સમર્પિત છે, પરંતુ એ દરેક મંદિરમાં નવ ગ્રહમાંના પર્ટિક્યુલર એક ગ્રહને પ્રમુખ સ્થાન અને મહત્ત્વ અપાયું છે આથી એ મંદિર એ પ્લૅનેટના નામે ઓળખાય છે