Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખનું નેટફ્લિક્સ સાથે ત્રીજું ટાઇઅપ : બનાવશે હૉરર શો બેતાલ

શાહરુખનું નેટફ્લિક્સ સાથે ત્રીજું ટાઇઅપ : બનાવશે હૉરર શો બેતાલ

28 August, 2019 12:30 PM IST | રાજકોટ

શાહરુખનું નેટફ્લિક્સ સાથે ત્રીજું ટાઇઅપ : બનાવશે હૉરર શો બેતાલ

કિંગ ખાન

કિંગ ખાન


કિંગ ખાન આજકાલ નેટફ્લિક્સ સાથે વધુ ને વધુ બિઝી થતો જાય છે. ઇમરાન હાશ્મીવાળી વેબ-િસ‌રીઝ ‘બાર્ડ ઑફ બ્લડ’ રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે પૉલિટિક્સના બૅકગ્રાઉન્ડની નવી સિરીઝ અનાઉન્સ થઈ અને એ અનાઉન્સમેન્ટ હજી હવામાં છે ત્યાં જ કિંગ ખાનના હોમ પ્રોડક્શનની નેટફ્લિક્સ સાથેનું ત્રીજું વેન્ચર પણ જાહેર થઈ ગયું. હવે કિંગ ખાન આ વેબ-પ્લૅટફૉર્મ માટે ‘બેતાલ’ બનાવે છે.

આ પણ વાંચો : વેબ-સિરીઝ ફિક્સર દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે ઈશા કોપ્પીકર



‘બેતાલ’ હૉરર શો છે, ૭ એપિસોડની આ સિરીઝનું ડિરેક્શન પ્રતીક ગ્રેહામ કરશે જ્યારે સિરીઝના લીડ સ્ટારમાં વિનીતકુમાર સિંહ અને આહના કુમાર રહેશે. સિરીઝ એક હિલ સ્ટેશન પર શરૂ થાય છે અને ઘોસ્ટને કારણે હનીમૂન માટે આવેલા કપલના કેવા હાલ થાય છે એના પર આધારિત છે.


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2019 12:30 PM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK