Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > વેબ-સિરીઝ ફિક્સર દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે ઈશા કોપ્પીકર

વેબ-સિરીઝ ફિક્સર દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે ઈશા કોપ્પીકર

23 January, 2020 04:04 PM IST | મુંબઈ

વેબ-સિરીઝ ફિક્સર દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે ઈશા કોપ્પીકર

ઈશા કોપ્પીકર

ઈશા કોપ્પીકર


એકતા કપૂરની વેબ-સિરીઝ ‘ફિક્સર’ મારફત ઈશા કોપ્પીકર ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાની છે. આ વેબ-સિરીઝમાં તે સબ-ઇન્સ્પેક્ટર જયંતી જાવડેકરની ભૂમિકામાં જોવા મળશે જે હસબન્ડ અને દીકરા સાથે રહે છે. આ એક સસ્પેન્સ થ્રિલર છે. આ વેબ-સિરીઝ વિશે જણાવતાં ઈશા કોપ્પીકરે કહ્યું હતું કે ‘હું બૉલીવુડમાં વેબ-સિરીઝ ‘ફિક્સર’ દ્વારા કમબૅક કરી રહી છું.

આ પણ વાંચો : કેબીસીનો શૉ જોવા કેમ બેસી જાય છે આરાધ્યા?



ડિજિટલાઇઝેશનનું હાલમાં ચલણ ચાલી રહ્યું છે એથી હું પણ ALT Balajiની વેબ-સિરીઝમાં કામ કરી રહી છું. એ જલદી જ રિલીઝ પણ થવાની છે. ૨૦૦૫માં આવેલી કૉમેડી ‘ક્યા કૂલ હૈં હમ’માં પોલીસ બન્યા બાદ હું હવે બીજી વખત પોલીસ બનવાની છું. આ વેબ-સિરીઝ સસ્પેન્સ થ્રિલર છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2020 04:04 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK