Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > છત્તીસગઢમાં હાઈવે પર ભીષણ અકસ્માત: પીકઅપ વાનને ટ્રકે મારી ટક્કર, ૯નાં મોત

છત્તીસગઢમાં હાઈવે પર ભીષણ અકસ્માત: પીકઅપ વાનને ટ્રકે મારી ટક્કર, ૯નાં મોત

29 April, 2024 08:28 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

છત્તીસગઢના બેમેટારામાં એક મોટો રોડ અકસ્માત થયો છે, જેમાં નવ લોકોનાં મોત થયા છે. મૃતકોમાં પાંચ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. અગાઉ મૃત્યુઆંક ૧૦ જણાવવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


Fatal Accident on Highway in Chhattisgarh: છત્તીસગઢના બેમેટારામાં એક મોટો રોડ અકસ્માત થયો છે, જેમાં નવ લોકોનાં મોત થયા છે. મૃતકોમાં પાંચ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. અગાઉ મૃત્યુઆંક ૧૦ જણાવવામાં આવ્યો હતો, પરંતુ નવીનતમ અપડેટ અનુસાર, અકસ્માતમાં અત્યાર સુધીમાં ૯ લોકોનાં મોત થયા છે. આ માર્ગ અકસ્માતમાં ૨૩ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોમાંથી ૪ની હાલત ગંભીર છે, જેમને રાયપુર એઈમ્સમાં રીફર કરવામાં આવ્યા છે. બાકીના ઘાયલોને જિલ્લા હૉસ્પિટલ, બેમટારા અને સિમગાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK