Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોર્ટુગલના પોર્ટો વૉરની ઍક્શન સીક્વન્સ માટે 2 દિવસ કરવામાં આવ્યું બંધ

પોર્ટુગલના પોર્ટો વૉરની ઍક્શન સીક્વન્સ માટે 2 દિવસ કરવામાં આવ્યું બંધ

31 August, 2019 08:16 AM IST | મુંબઈ

પોર્ટુગલના પોર્ટો વૉરની ઍક્શન સીક્વન્સ માટે 2 દિવસ કરવામાં આવ્યું બંધ

વૉરનું પોસ્ટર

વૉરનું પોસ્ટર


હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની ‘વૉર’નાં જબરદસ્ત ઍક્શન સીક્વન્સ માટે પોર્ટુગલમાં આવેલા પોર્ટોનાં બ્રિજને બંધ રાખવામાં આવ્યો હતો. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી હતી. આ ઍક્શન સીક્વન્સ વિશે વિસ્તારપૂર્વક જણાવતાં સિદ્ધાર્થ આનંદે કહ્યું હતું કે ‘અમે જબરદસ્ત અને હાઇ-સ્પીડ ઍક્શન સીક્વન્સ હૃતિક અને ટાઇગરની વચ્ચે પોર્ટોમાં શૂટ કર્યું હતું. આ સીક્વન્સમાં ટાઇગર હૃતિકને ચૅઝ કરતો જોવા મળશે. આ દૃશ્ય માટે અમાકે પોર્ટોનાં મેઇન બ્રિજને બે દિવસ સુધી બંધ રાખવાની મંજુરી લેવી પડી હતી. આ જોરદાર દૃશ્યનાં શૂટિંગ માટે જરૂરી તમામ પરવાનગી મળી ગઈ હતી. આમ છતાં સ્થાનિક લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતાં. તેમણે કદી પણ જોયુ નહોતું કે તેમનાં શહેરને આવી રીતે બંધ કરવામાં આવ્યું હોય. સાથે જ તેઓ ખૂબ જ ઉત્સાહિત હતાં એ જાણવા માટે કે એવી તે કઈ ફિલ્મ છે જેણે તેમનાં બ્રિજને જ બંધ કરી દીધો છે. તેમનાં રિએક્શન્સ અણમોલ હતાં કારણ કે તેઓ હૃતિક અને ટાઇગરનાં ઍક્શન સીક્વન્સને જોઈને સ્તબ્ધ થઈ ગયા હતાં.’

આ પણ વાંચોઃ  આવી હશે 2069માં આપણી લાઈફસ્ટાઈલ, મળશે આવી સુવિધાઓ


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2019 08:16 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK