આવી હશે 2069માં આપણી લાઈફસ્ટાઈલ, મળશે આવી સુવિધાઓ

Updated: Aug 30, 2019, 13:29 IST | Vikas Kalal
 • ટેકનોલોજિસ્ટ્સ અને ફ્યુચ્યુરિસ્ટ્સ કેટલાક સમયથી આ પ્લાન પર કામ કરી રહ્યાં છે. ટેક્નોલોજિસ્ટ્સ અનુસાર 2069માં ઉડતી ગાડીઓ જોવા મળી શકે છે જેમાં હાઈ પાવર ડ્રોન કોપ્ટર દ્વારા લોકો ટ્રાવેલ કરી શકશે.

  ટેકનોલોજિસ્ટ્સ અને ફ્યુચ્યુરિસ્ટ્સ કેટલાક સમયથી આ પ્લાન પર કામ કરી રહ્યાં છે. ટેક્નોલોજિસ્ટ્સ અનુસાર 2069માં ઉડતી ગાડીઓ જોવા મળી શકે છે જેમાં હાઈ પાવર ડ્રોન કોપ્ટર દ્વારા લોકો ટ્રાવેલ કરી શકશે.

  1/6
 • એક બટન દબાવવા પર પોતાની જાતને સાફ કરી શકે તેવી ઘરો હશે.

  એક બટન દબાવવા પર પોતાની જાતને સાફ કરી શકે તેવી ઘરો હશે.

  2/6
 • ટ્રાવેલ કરવા માટે અન્ડર વોટર હાઈ-વેની વ્યવસ્થા થશે જેના કારણે ટ્રાન્સપોર્ટેશન સરળ થઈ જશે.

  ટ્રાવેલ કરવા માટે અન્ડર વોટર હાઈ-વેની વ્યવસ્થા થશે જેના કારણે ટ્રાન્સપોર્ટેશન સરળ થઈ જશે.

  3/6
 • બિલ્ડિંગ ટેક્નિકમાં ઘણો બદલાવ આવશે. ભૂકંપ અને કુદરતી પરિસ્થિતિઓ સામે લડવા માટેની તૈયારી સાથે ભૂમિગત બિલ્ડીંગો સાથે ઉંચી બિલ્ડીંગ્સ પણ તૈયાર કરાશે.

  બિલ્ડિંગ ટેક્નિકમાં ઘણો બદલાવ આવશે. ભૂકંપ અને કુદરતી પરિસ્થિતિઓ સામે લડવા માટેની તૈયારી સાથે ભૂમિગત બિલ્ડીંગો સાથે ઉંચી બિલ્ડીંગ્સ પણ તૈયાર કરાશે.

  4/6
 • 2069માં ટ્રાવેલ ડેસ્ટિનેશન કદાચ બદલાઈ જશે. ડિઝનીલેન્ડ, સ્વિટ્ઝલેન્ડની જગ્યાએ લોકો સ્પેસમાં જવાનું પસંદ કરશે. સ્પેશમાં પ્રવાસીઓ માટે ખાસ સ્પેશ હોટલની વ્યવ્સ્થા કરાશે.

  2069માં ટ્રાવેલ ડેસ્ટિનેશન કદાચ બદલાઈ જશે. ડિઝનીલેન્ડ, સ્વિટ્ઝલેન્ડની જગ્યાએ લોકો સ્પેસમાં જવાનું પસંદ કરશે. સ્પેશમાં પ્રવાસીઓ માટે ખાસ સ્પેશ હોટલની વ્યવ્સ્થા કરાશે.

  5/6
 • લાઈફસ્ટાઈલ સાથે રમતોની રીત પણ બદલાઈ જશે. જેમ હેરી પોર્ટર સિરીઝમાં ઉડતા હોવરબોર્ડ પર ગેમ રમે છે તેમ હોવરબોર્ડ પર ગેમ્સ રમાશે.

  લાઈફસ્ટાઈલ સાથે રમતોની રીત પણ બદલાઈ જશે. જેમ હેરી પોર્ટર સિરીઝમાં ઉડતા હોવરબોર્ડ પર ગેમ રમે છે તેમ હોવરબોર્ડ પર ગેમ્સ રમાશે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

આપણે લવ સ્ટોરી 2050 તો કદાચ જોઈ જ હશે જેમાં ભવિષ્યની દુનિયા બતાવવામાં આવી છે. કદાચ અત્યારે તો સપનું છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે 2069માં આ સપનું સાકાર થઈ શકે છે જેમાં દુનિયામાં ગાડીઓ ઉડતી જોવા મળશે જ્યારે વેકેશન માટે ડેસ્ટિનેશન હશે સ્પેસ જ્યા લોકો આરામથી પૃથ્વીના આવરણાં સ્પેસ હોટલની મજા માણી શકશે. ચાલો જોઈએ કેવી હોઈ શકે છે 2069ની આપણી દુનિયા 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK