Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શ્રીનગરમાં શાહરુખ ખાનની પ્રેસ-કૉન્ફરન્સમાં ધમાચકડી

શ્રીનગરમાં શાહરુખ ખાનની પ્રેસ-કૉન્ફરન્સમાં ધમાચકડી

07 September, 2012 02:52 AM IST |

શ્રીનગરમાં શાહરુખ ખાનની પ્રેસ-કૉન્ફરન્સમાં ધમાચકડી

શ્રીનગરમાં શાહરુખ ખાનની પ્રેસ-કૉન્ફરન્સમાં ધમાચકડી


srk-jammuશાહરુખે પહેલાં તો ૧૫ મિનિટ મોડા પડવા બદલ માફી માગી હતી. એ પછી તેણે જર્નલિસ્ટોના સવાલોના જવાબ આપવાનું શરૂ કર્યું હતું. જોકે પત્રકારોએ સવાલોનો મારો કરતાં શાહરુખ બે ઘડી ડઘાઈ ગયો હતો. એ પછી શાહરુખની એક મહિલાચાહકે પત્રકારોને ઠપકો આપતાં તેની અને પત્રકારો વચ્ચે બબાલ શરૂ થઈ ગઈ હતી. ખુદ શાહરુખે શત્રુઘ્ન સિંહાની સ્ટાઇલમાં ‘ખામોશ’ કહીને લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં, તેણે ઊભા થઈને ફોટોગ્રાફરો અને પોતાના ચાહકોને બેસી જવા વિનંતી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2012 02:52 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK