Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આર્ટિકલ 15ને કારણે હું વધારે ઇમોશનલ બન્યો છું : આયુષ્માન

આર્ટિકલ 15ને કારણે હું વધારે ઇમોશનલ બન્યો છું : આયુષ્માન

01 August, 2019 11:45 AM IST | મુંબઈ

આર્ટિકલ 15ને કારણે હું વધારે ઇમોશનલ બન્યો છું : આયુષ્માન

આર્ટિકલ 15

આર્ટિકલ 15


આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે ‘આર્ટિકલ 15’ને કારણે તે ખૂબ ઇમોશનલ બન્યો છે. આ ફિલ્મ લોકો માટે આંખ ઉઘાડતી અને સામાજિક સંદેશ આપતી ફિલ્મ પુરવાર થઈ છે. એ વિશે વધુ જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘મારી કરીઅરમાં પહેલી વાર હું પોલીસ-ઑફિસર બન્યો હતો. ફિલ્મની સ્ટોરીએ મારા પર ઇમોશનલી પ્રહાર કર્યો છે.

આ પણ વાંચો : રિવૉલ્વર દાદી સાથે સમય પસાર કરવો સારો અનુભવ રહ્યો : તાપસી



આ એક આંખ ઉઘાડતી ફિલ્મ હતી, કારણ કે આપણે એક એવા વિશ્વમાં રહીએ છીએ જ્યાં કેટલીક બાબતો ઉજાગર થાય છે. એને આપણે ન્યુઝ ચૅનલ પર જોઈએ છીએ, ન્યુઝપેપરમાં વાંચીએ છીએ છતાં એના પર ચર્ચા કરવામાં અને એના પર ઍક્શન લેવામાં નિષ્ફળ જઈએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2019 11:45 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK