Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > જાસૂસ બન્યા જેઠાલાલ

જાસૂસ બન્યા જેઠાલાલ

26 May, 2021 11:44 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

પત્રકાર પોપટલાલની સાથે મળીને જેઠાલાલ કાળાબજારીનો ભાંડો ફોડવા નીકળે છે એટલે તેણે લુક પણ ચેન્જ કર્યો છે

જેઠાલાલ

જેઠાલાલ


સબ ટીવીના શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં અત્યારે ડૉ. હાથીના કિડનૅપ પછી પત્રકાર પોપટલાલ જે મિશન પર નીકળ્યા હતા એ કાળાબજારીને ખુલ્લી કરવાના ઑપરેશનમાં રોક લાગે છે, પણ પોપટલાલ હાર માનવાને બદલે જેઠાલાલને હેલ્પ માટે બોલાવે છે અને જેઠાલાલ પણ હેલ્પ માટે રાજી થઈને રિસૉર્ટમાં પહોંચે છે.

જેઠાલાલ પોપટલાલ સાથે હાથ મિલાવીને તેના ઑપરેશનમાં જોડાય છે અને તેને માટે તેણે ગેટઅપ બદલાવવાનો વારો આવે છે. જેઠાલાલે ગેટઅપ ઇન્ટરેસ્ટિંગ કર્યો છે. ૧૯૬૦ના દસકામાં જે પ્રકારે વેશપલટો કરવા માટે વાંકડિયા વાળ રાખવામાં આવતા હતા, જેઠાલાલે એવી વિગ પહેરી છે અને ૬૦ના દસકામાં વિલન રાખતા એવી જ મૂછ પણ રાખી છે. જેઠાલાલનો આ ગેટઅપ ઇન્ટરેસ્ટિંગ છે અને એ ગેટઅપ તેણે પોતે તૈયાર કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2021 11:44 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK