Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > તમારા પ્રિયજનોને દિલની નિકટ રાખો અને કોઈ પણ કિંમતે તેમને પ્રોટેક્ટ કરો:સની લીઓની

તમારા પ્રિયજનોને દિલની નિકટ રાખો અને કોઈ પણ કિંમતે તેમને પ્રોટેક્ટ કરો:સની લીઓની

15 May, 2021 12:29 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘મારા બર્થ-ડેએ મને ખૂબ જ સ્પેશ્યલ ફીલ કરાવવા માટે તમે જે પ્રયત્નો કર્યા છે એ માટે હું આભારી છું. અમારી પાસે સેલિબ્રેશન માટે એટલા બધા રિસોર્સિસ નહોતા પરંતુ એમ છતાં નિશા, અશર, નોઆ અને ડૅનિયલે અદ્ભુત પ્રયત્નો કર્યા હતા.

સની લિઓની

સની લિઓની


સની લીઓનીનું કહેવું છે કે તમારા પ્રિયજનોને તમારી નિકટ રાખો. સની લીઓનીનું કહેવું છે કે તેનાં બાળકો નિશા, અશર, નોઆ અને પતિ ડૅનિયલ વેબરે તેના બર્થ-ડેને ખૂબ જ સ્પેશ્યલ બનાવ્યો હતો. તેનો ૧૩ મેએ જન્મદિવસ હતો. ફૅમિલી સેલિબ્રેશનનો ફોટો શૅર કરીને સની લીઓનીએ કહ્યું હતું કે ‘મારા બર્થ-ડેએ મને ખૂબ જ સ્પેશ્યલ ફીલ કરાવવા માટે તમે જે પ્રયત્નો કર્યા છે એ માટે હું આભારી છું. અમારી પાસે સેલિબ્રેશન માટે એટલા બધા રિસોર્સિસ નહોતા પરંતુ એમ છતાં નિશા, અશર, નોઆ અને ડૅનિયલે અદ્ભુત પ્રયત્નો કર્યા હતા. તમારી પાસે દુનિયાની દરેક વસ્તુ હોય, પરંતુ ફૅમિલી ન હોય તો તમે કંઈ નથી. હું તમને દરેકને ખૂબ જ પ્રેમ કરું છું. દરેક પર ભગવાનના આશીર્વાદ હોય અને દરેક સુરક્ષિત રહો. તમારા પ્રિયજનોને તમારા દિલની નિકટ રાખો અને દરેકને કોઈ પણ કિંમતે પ્રોટેક્ટ કરો. પેરન્ટ્સ તરીકે આપણી જવાબદારી છે કે આપણે તેમને પ્રોટેક્ટ કરીએ અને ભોજન પૂરું પાડીએ. ઘરમાં રહો અને માસ્ક પહેરો.’


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2021 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK