° °

આજનું ઇ-પેપર
Tuesday, 21 September, 2021


Sunny Leone

લેખ

મારી કરીઅરની સૌથી ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ ‘શેરો’ છે : સની લીઓની

મારી કરીઅરની સૌથી ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ ‘શેરો’ છે : સની લીઓની

અમે કેરલાનાં રમણીય સ્થળો પર શૂટિંગ કર્યું હતું. મારી લાઇફમાં મેં અત્યાર સુધી જેટલી ફિલ્મો કરી છે એમાંની આ સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ છે.’

07 August, 2021 11:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કે.એલ. રાહુલ અને આથિયા શેટ્ટી, જાહ્નવી કપૂર

ટોટલ ટાઇમપાસઃ એક ક્લિકમાં વાંચો બૉલિવૂડ ન્યુઝ

અભિનેત્રીઓએ વેકેશનની તસવીરો પોસ્ટ કરી

17 June, 2021 12:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરઃ શાદાબ ખાન

ગરીબ બાળકોને ફૂડ પેકેટ્સ આપ્યા સની લિઓનીએ

બાંદરામાં આવેલા બહેરામપાડામાં તે પહોંચી હતી

07 June, 2021 09:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની લિઓની

તમારા પ્રિયજનોને દિલની નિકટ રાખો અને કોઈ પણ કિંમતે તેમને પ્રોટેક્ટ કરો:સની લીઓની

‘મારા બર્થ-ડેએ મને ખૂબ જ સ્પેશ્યલ ફીલ કરાવવા માટે તમે જે પ્રયત્નો કર્યા છે એ માટે હું આભારી છું. અમારી પાસે સેલિબ્રેશન માટે એટલા બધા રિસોર્સિસ નહોતા પરંતુ એમ છતાં નિશા, અશર, નોઆ અને ડૅનિયલે અદ્ભુત પ્રયત્નો કર્યા હતા.

15 May, 2021 12:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

અર્જુન રામપાલની આગામી ફિલ્મ તે યુદ્ધ પર બની છે જેને ભૂલવા માગે છે પુણેના પેશવા

અર્જુન રામપાલની આગામી ફિલ્મ તે યુદ્ધ પર બની છે જેને ભૂલવા માગે છે પુણેના પેશવા

'ધ બેટલ ઑફ ભીમા કોરેગાંવ'ના પહેલા ગીતનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે, આ ટિઝરમાં સની લિયોની મરાઠી સાડીમાં જોવા મળે છે. તો તેમની સાથે અર્જુન રામપાલ, દિગંગના સૂર્યવંશી અને કૃષ્ણા અભિષેક પણ જોવા મળશે. અર્જુન રામપાલ લીડ રોલમાં દેખાશે. તે અહીં 'મહાર યોદ્ધા'નું પાત્ર ભજવશે. ફિલ્મનું પોસ્ટર તેમણે પોતાના સોશિયલ મીડિયા પર શૅર કર્યું છે. સાથે જ તેમણે લખ્યું છે કે, ફિલ્મનો ભાગ હોવા મને ગર્વ છે. એક ફિલ્મ જેમાં પાવરફુલ મેસેજ છે. ઇતિહાસનો એક પાર્ટ રિવિઝિટ કરવામાં આવ્યો છે.

11 December, 2020 03:35 IST |
Ganesh Chaturthi 2020: ફિલ્મ અને ટીવીના કલાકારોનાં ઘરે બિરાજેલા ગણેશજી પર એક નજર

Ganesh Chaturthi 2020: ફિલ્મ અને ટીવીના કલાકારોનાં ઘરે બિરાજેલા ગણેશજી પર એક નજર

આ વર્ષે લોકોએ ઓછા મહેમાનો સાથે જ ગણેશ ચતુર્થી ઉજવી અને આ જ બાબત ટેલિવિઝન અને ફિલ્મનાં સ્ટાર્સને પણ લાગુ પડી છે. આપણે બૉલીવુડ ગણેશ ચતુર્થી પર નજર તો કરી પણ કેટલાક સેલેબ્ઝે પોતાની તસવીરો બાદમાં શૅર કરી હતી. બૉલીવુડ ટેલિવુડ ગણેશ ચતુર્થી પાર્ટ ટુમાં નજર કરીએ કોનાં ગણેશનાં દર્શન કરવાના રહી ગયા. 

25 August, 2020 04:54 IST |
સની લિયોની: 'બૅબી ડૉલ' આ રીતે સમય વિતાવી રહી છે લૉકડાઉનમાં

સની લિયોની: 'બૅબી ડૉલ' આ રીતે સમય વિતાવી રહી છે લૉકડાઉનમાં

પોર્ન સ્ટાર તરીકે પોતાની કારર્કીદીની શરૂઆત કરનાર સની લિયોની અત્યારે એક પરફેક્ટ પત્ની અને પરફેક્ટ માતા બનીને પોતાની બધી જ જવાબદારી નિભાવી રહી છે. સનીનો આજે 39મો જન્મદિવસ છે અને તે પરિવાર સાથે તેની ઉજવણી કરી રહી છે. લૉકડાઉન દરમ્યાન પરિવાર સાથે તે શ્રેષ્ઠ સમય પસાર કરી રહી છે. આવો જાણીયે બર્થ-ડે ગર્લની લૉકડાઉન ડાયરી અને જોઈએ તસવીરો.... (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

27 May, 2020 06:56 IST |
Happy Birthday: જુઓ સની લિયોનીનો પોર્ન સ્ટારથી બૉલીવુડ સુધીનો સફર

Happy Birthday: જુઓ સની લિયોનીનો પોર્ન સ્ટારથી બૉલીવુડ સુધીનો સફર

પોર્ન સ્ટારથી બોલીવૂડ સ્ટાર સુધીની સની લિયોનીની સફર ખાસ રહી છે. આજે સની લિઓની તેનો 39મો બર્થ-ડે સેલિબ્રેટ કરી રહી છે. સની લિયોની સામાન્ય શિખ પરિવારમાં જન્મીને હાલ સ્ટારડમની ટોચ પર છે. પરંતુ અંગત જીવનમાં સની અને પતિ ડેનિયલ સામાન્ય રહેવાનું વધારે પસંદ કરે છે. જુઓ સની લિયોનીની ખાસ તસવીરો

13 May, 2020 08:37 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK