Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ઇન્જરી થતાં હંમેશાં માટે સ્પોર્ટ્‍સને બાય-બાય કહેવું પડ્યું હતું આમિર અલીએ

ઇન્જરી થતાં હંમેશાં માટે સ્પોર્ટ્‍સને બાય-બાય કહેવું પડ્યું હતું આમિર અલીએ

13 February, 2023 03:50 PM IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે દુબઈમાં યોજાયેલી ઇન્ટરનૅશનલ લીગ ટી૨૦માં હાજરી આપી હતી

આમિર અલી

આમિર અલી


આમિર અલીએ કહ્યું છે કે ડાન્સ રિયલિટી શોમાં તેને ઇન્જરી થતાં તેણે હંમેશાં માટે સ્પોર્ટ્‍સને બાય-બાય કહેવું પડ્યું હતું. તેણે દુબઈમાં યોજાયેલી ઇન્ટરનૅશનલ લીગ ટી૨૦માં હાજરી આપી હતી. આ વિશે વાત કરતાં આમિરે કહ્યું કે ‘મને સ્પોર્ટ્‍સ ખૂબ જ પસંદ છે. મને લાગે છે કે હું ઍક્ટર ન બન્યો હોત તો ઍથ્લીટ હોત. હું મારી સ્કૂલ માટે ફુટબૉલ અને ક્રિકેટ રમ્યો હતો. મારા ડાન્સ રિયલિટી શો દરમ્યાન મને ઇન્જરી થઈ હતી. એને કારણે હું મોટા ભાગની સ્પોર્ટ્‍સ નથી રમી શકતો, પરંતુ હું હજી બૅડ્‍મિન્ટન રમી શકું છું. જોકે મારી ફેવરિટ સ્પોર્ટ તો ક્રિકેટ હતી.’


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2023 03:50 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK