Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ગૌહરે નાના દીકરાનું નામ રાખ્યું ફરવાન

ગૌહરે નાના દીકરાનું નામ રાખ્યું ફરવાન

Published : 30 September, 2025 12:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગૌહર અને ઝૈદે નાના દીકરાના નામની જાહેરાત કરતી પોસ્ટ સાથે ક્યુટ તસવીર પણ શૅર કરી છે

ગૌહર ખાન અને ઝૈદ દરબારના ઘરે પહેલી સપ્ટેમ્બરે બીજા દીકરાનો જન્મ થયો હતો

ગૌહર ખાન અને ઝૈદ દરબારના ઘરે પહેલી સપ્ટેમ્બરે બીજા દીકરાનો જન્મ થયો હતો


ગૌહર ખાન અને ઝૈદ દરબારના ઘરે પહેલી સપ્ટેમ્બરે બીજા દીકરાનો જન્મ થયો હતો. આ પહેલાં તેમને બે વર્ષનો દીકરો ઝેહાન પણ હતો. ગૌહર અને ઝૈદે સોશ્યલ મીડિયા પર શૅર કર્યું છે કે તેમણે તેમના નાના દીકરાનું નામ ‘ફરવાન’ રાખ્યું છે. ગૌહર અને ઝૈદે નાના દીકરાના નામની જાહેરાત કરતી પોસ્ટ સાથે બન્ને ભાઈઓની એકબીજાનો હાથ પકડેલી ક્યુટ તસવીર પણ શૅર કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2025 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK