Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > સલમાન ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને રણવીર સિંહ ઇટલી જવા રવાના

સલમાન ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને રણવીર સિંહ ઇટલી જવા રવાના

27 May, 2024 04:23 IST | Mumbai

જામનગરમાં ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશન બાદ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ તેમના લગ્ન પહેલાં બીજા પ્રિ-વેડિંગ ફેસ્ટિવલ માટે તૈયાર છે. આ વખતે અંબાણી પરિવાર દ્વારા ઇટલીથી ફ્રાન્સના ક્રુઝ શીપ પર ત્રણ દિવસ પ્રિ-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. રણવીર સિંહ, રણબીર કપૂર અને સલમાન ખાન જેવી હસ્તીઓ પ્રિ-વેડિંગ ફેસ્ટિવલ માટે ઈટાલી પહોંચવા માટે આજે કાલીના એરપોર્ટ પરથી રવાના થયા હતા.

27 May, 2024 04:23 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK